મનોરંજન

રેઈનકોટ પહેરીને વરસાદમાં એન્જોય કરવા નીકળી હતી પૂનમ પાંડે, યુઝર્સે કહ્યું- ‘ઉર્ફી જાવેદ 2.0’

રિયાલિટી શો લોકઅપમાં ભાગ લીધા બાદ પૂનમ પાંડે ઘણી વખત ક્યાંકના ક્યાંક જોવા મળી જાય છે. બોલ્ડ પૂનમ પાંડેની પોઝ આપવાની પોતાની સ્ટાઈલ છે જે તેની ઓળખ બની ગઈ છે. મુંબઈમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાય સ્ટાર્સ વરસાદથી બચીને સેટ પર ચાલતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પૂનમ પાંડેને કેમેરામાન દ્વારા તેની તસ્વીરો ક્લિક કરી લેવામાં આવી હતી. તે સમ્ય્તે મુંબઈના વરસાદમાં મકાઈ ખાવા માટે બહાર ગઈ હતી. પૂનમે શોર્ટ ડ્રેસની ઉપર રેઈનકોટ પહેર્યો હતો.

પૂનમ પાંડેએ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તે મકાઈના સ્ટોલ પાસે ઉભી રહે છે. તે મકાઈ ખાઈ રહી હતી તે સમયે કેટલાક બાળકો આવે છે અને તેની સાથે ફોટા લે છે. પૂનમ બધા સાથે ફોટા પડાવે છે. પૂનમના આ વીડિયો પર યુઝર્સ તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરવા લાગ્યા છે.

એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરી કે, ‘આ કેવો રેઈનકોટ છે. વાળ ભીના નહીં થાય?’ એક યુઝરે લખ્યું, ‘ઉર્ફી જાવેદ 2.0.’ તો બીજાએ કહ્યું, ‘ઉર્ફી સે તો અચ્છી હી હૈ’. બીજાએ કહ્યું, ‘પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે.’

પૂનમ પાંડેએ લોકઅપમાં દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. જ્યાં તેની બોલ્ડ અદાઓ પણ જોવા મળી હતી. જોકે પૂનમ ફાઇનલિસ્ટ બની શકી નથી. હવે એવા અહેવાલો છે કે, તેને બિગ બોસ ઓટીટી માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જો આમ થશે તો દર્શકો પૂનમને ફરી એકવાર OTT પર જોઈ શકશે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago