લાઈફસ્ટાઈલસમાચાર

વિમેન્સ ડે પર વિરાટ કોહલીએ અનુષ્કા અને દીકરી વામિકાનો ફોટો શેર કર્યો, જુઓ તસવીર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વાઈફ અનુષ્કા અને દીકરી વામિકાનો ફોટો શેર કરીને વુમન્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. આ ફોટોમાં દીકરી વામિકા સાથે રમી રહી હોય એમ લાગી રહ્યું છે. કોહલીએ લખ્યું છે કે મારા જીવનની ખૂબ જ ઉગ્ર, કરુણાશીલ અને મજબૂત મહિલા અને તેનાં માતાની જેમ બનવા મોટી થવા જઈ રહેલી દીકરીને હેપ્પી વુમન્સ ડે. વિશ્વની બધી મહિલાઓને પણ વુમન્સ ડેની શુભેચ્છા.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

કોહલીએ લખ્યું છે કે બાળકનો જન્મ જોવો એ સૌથી અવિશ્વસનીય અને અદ્ભુત અનુભવ છે. તેના સાક્ષી બન્યા પછી તમે સ્ત્રીની સાચી શક્તિ અને દૈવીતાને સમજો છો તેમજ એ પણ જાણો છો કે ભગવાને શા માટે તેમના અંદર જીવન બનાવ્યું છે, કારણ કે તેઓ પુરુષો કરતાં વધુ મજબૂત છે. મારા જીવનની ખૂબ જ ઉગ્ર, કરુણાશીલ અને મજબૂત મહિલા તથા તેનાં માતાની જેમ બનવા મોટી થવા જઇ રહેલી દીકરીને હેપ્પી વુમન્સ ડે. વિશ્વની બધી મહિલાઓને પણ વુમન્સ ડેની શુભેચ્છા.

કોહલીએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે બાળકનો જન્મ જોવો એ સૌથી અવિશ્વસનીય અને અદ્ભુત અનુભવ છે.
[quads id=1]

Related Articles

Back to top button