વાયરલ સમાચાર

આ દાદીમા કરી રહ્યા છે જોરદાર ડાન્સ જોઈને તમે પણ નાચવા લાગશો-એકવાર જરૂર જોવા જેવો વિડિયો

ટેલેન્ટને ક્યારેય ઉંમરના સીમાડા નડતા નથી

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિની કાબિલિયતી ખબર તેની ઉંમર પરથી ખબર પડતી હોતી નથી. કારણ કે, ઉંમર એ એકમાત્ર સંખ્યા હોય છે કે જે આપણી અંદર છુપાયેલા હુનરને ક્યારેય દબાવી શકતી નથી. આ વાતને એક 63 વર્ષના દાદીમા રવિ બાલા શર્માએ પોતાના હુનરના દમ પર સત્ય કરીને બતાવી દિધી છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને ડાન્સિંગ દાદીના નામથી ઓળખે છે. તેઓ સામાન્ય રીતે લોકપ્રીય બોલીવુડના ગીતો પર પોતાના ડાન્સના અદભૂત વિડીયોઝ શેર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ravi Bala Sharma (@ravi.bala.sharma)

પ્રસ્તુત વિડીયોમાં આપ જોઈ શકો છો કે 63 વર્ષના ડાન્સિંગ દાદી બોલીવુડ સોંગ ‘कोई लड़का है, जब वो हंसता है, આ ગીત પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. રવિ બાલાનો ડાન્સ વિડીયો જોઈને દરેક વ્યક્તિ ચોંકી ગયા છે. તેમનો ગજબનો ડાન્સ ખરેખર અદભૂત છે.

સોશિયલ મીડિયા પર આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ જ કારણ છે કે કેટલાય યુઝર્સે આ વિડીયો પર પોતાની જોરદાર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું કે, લવલી એક્સપ્રેશન અને ખૂબ જ સુંદર. તો બીજા યુઝરે લખ્યું કે, જેટલો સારો આપનો ડાન્સ છે એટલા જ આપ પણ સુંદર છો. અદભૂત! આ સિવાય અન્યપણ કેટલાક યુઝર્સે આ વિડીયોના અલગ-અલગ અંદાજમાં વખાણ કર્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button