ભારતમાં મોટા પાયે ટેલીકોમ સેવાનો લાભ ઉઠાવવામાં આવે છે. તેમ છતાં થોડા સમય પહેલા ઘણી મોટી ટેલીકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરી દીધો હતો. રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો થયા બાદ તેની ખરાબ અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. આ કારણોસર ઘણા લોકો તે રિચાર્જ પ્લાન્સની શોધ કરી રહ્યા છે, જેમાં તેમને ઓછી કિંમતોમાં ઘણા ફાયદા મળી શકે. જો તમે જિયોની ટેલીકોમ સુવિધાઓનો લાભ ઉઠાવે છે તો આજે અમે તમને એક એવા ખાસ રિચાર્જ પ્લાન વિશે બતાવવા જઈ રહ્યા છે.
તમને આ રિચાર્જને કરાવ્યા બાદઘણા ફાયદા મળશે. તેના સિવાય તમે જિયોની બીજા સેવાઓનો પણ આનંદ તુહાવી શકો છો. આ રિચાર્જ પ્લાનમાં તમને ઈન્ટરનેટ ડેટા સાથે તમને જિયોની બીજી સેવાઓનો પણ આનંદ ઉઠાવી શકશો. આ રિચાર્જ પ્લાનમાં તમને ઇન્ટરનેટ ડેટાની સાથે અનલીમીટેડ કોલિંગ અને મેસેજિંગની સુવિધા પણ મળશે.
Jio ના આ પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમત 479 રૂપિયા રહેલી છે. આ પ્લાનના રિચાર્જ કરાવવા પર તમને 56 દિવસની વેલિડિટી મળી જશે. આ સિવાય ઈન્ટરનેટ ઉપયોગ માટે દરરોજ 1.5 GB ડેટા પણ મળી રહ્યો છે. એવામાં તમને 56 દિવસની વેલીડીટીમાં કુલ 84 GB ડેટા મળશે.
જ્યારે તેની સાથે તે પણ છે કે, દૈનિક ડેટા જો સમાપ્ત થઈ જશે તો સ્પીડ ઘટીને 64 kbps થઈ જશે. તેના સિવાય આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો પણ તમને મળી રહ્યો છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 SMS મોકલવાની પણ સુવિધા મળશે. પ્લાન રિચાર્જ કરાવવા પર તમને Jio TV, Jio Cinema, Jio સિક્યુરિટી અને Jio Cloud સુવિધાનો પણ ફાયદો ઉઠાવી શકો છો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…