બોલિવૂડમનોરંજન

મૌની રોયની લેટેસ્ટ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો તહલકો

અભિનેત્રી મૌની રોય અનેક વખત તેના લુકના કારણે ચર્ચામાં બની રહે છે. અભિનેત્રી જે પણ લુકમાં હોય તે પરફેક્ટ જોવા મળે છે. અભિનેત્રીના લુકના ચાહકો દીવાના છે. તાજેતરમાં મૌની રોયે સાડીમાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે, જે ચાહકોને દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

લુકની વાત કરવામાં આવે તો મૌની રોય બેબી પિંક સાડીમાં જોવા મળી રહી છે. તેની સાથે અભિનેત્રીએ ગોલ્ડન જ્વેલરી પહેરી છે. અભિનેત્રીએ સામાન્ય મેક-અપ અને લો બન સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યું છે. આ લુકમાં અભિનેત્રી અપ્સરા જેવી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રોય કેમેરા સામે કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસ્વીરો જોઈને ચાહકો તેમના દીવાના બનવાની સાથે સતત તેના પર કમેન્ટ કરી રહ્યા પ્રેમ દર્શાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મૌની રોયે બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયારની સાથે 27 જાન્યુઆરીના લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અભિનેત્રી પોતાના લુક્સને લઈને ચર્ચામાં બની રહે છે. આ સિવાય મૌની રોયના વર્કફ્રન્ટની વાત કરીએ તો મૌની રોય ‘ડાંસ ઇન્ડિયા લિટલ માસ્ટર્સ 5’ ને જજ કરતી જોવા મળવાની છે. તેના સિવાય અભિનેત્રી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે.

[quads id=1]

Related Articles

Back to top button