Editorial

શરીરમાં એવો કયો અંગ છે, જે જન્મ લીધા પછી આવે છે અને નિધન થયા પહેલા જતો રહે છે? જાણો ઇન્ટરવ્યૂમાં પૂછાયેલ આવા વિચિત્ર સવાલના જવાબ

સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એવા પ્રશ્નની પૂછપરછ થાય છે જેનો જવાબ સરળ હોય છે પરંતુ તેને એ રીતે રજૂ કરવામાં આવે છે કે સામેવાળાને સાચા જવાબ ખબર હોય તો પણ પોતાની સુજબૂજ ભૂલીને તે ખોટ જવાબો આપી દેતા  હોય છે. તો આજે એવા જ સવાલ અને જવાબ અમે તમને જણાવીએ છીએ જે તમને થોડીક મદદ કરશે. તો ચાલો  આ સવાલોની રમત રમીએ.

પ્રશ્ન -1 :- ભારત દેશમાં ક્ષેત્રફળની દ્વષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે?
જવાબ :- ગોવા

પ્રશ્ન- 2 :- કૃષિના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કયું છે?
જવાબ :- બીજું

પ્રશ્ન – 3 :- સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયા નંબરે છે.
જવાબ :- પ્રથમ

પ્રશ્ન – 4 :- ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ?
જવાબ :- પ્રતિભા પાટીલ

પ્રશ્ન – 5 :- ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો.
જવાબ :- વિક્રમ નાથ

પ્રશ્ન – 6 :- કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ?
જવાબ :- રૂ. 840

પ્રશ્ન – 7 :- જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે?
જવાબ :- કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન

પ્રશ્ન – 8 :- દરિયા કીનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જિલ્લામાં આવેલું છે ?
જવાબ :- સુરત

પ્રશ્ન – 9 :- નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ?
જવાબ :- ઝારખંડ

પ્રશ્ન – 10 “વૃક્ષ ઉપર વસુ તોયે હું પંખી નથી, દૂધ આપું તોયે હું ગાય નથી, બહારથી કઠણ પણ અંદરથી નક્કર નથી, પૂજામાં વપરાવ છું પણ હું દેવ નથી.” બોલો હું કોણ ?
જવાબ :- શ્રીફળ

Gayatri Patel

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago