વાસ્તુશાસ્ત્રમાં સિંદૂર નું ખૂબ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. સિંદૂર દરેક પરણિત સ્ત્રીની સુંદરતા વધારવામાં એક મહત્વનો ભાગ ભજવે છે. પરણિત સ્ત્રી સિંદૂરથી તેનો સેંથો પુરે છે. શાસ્ત્રો માં કહેવાયું છે કે જે સિંદુર થી તેની માંગ ભરે તેના પતિની આયુષ્ય ખૂબ લાંબી હોય છે અને રોગો થી તેની રક્ષા થાય છે.
રોજ સૂર્યદેવને અર્ધ્ય ચડાવતી વખતે એ પાણીમાં થોડુંક સિંદૂર મેળવી દો. તમારા ઘરના દરવાજા પર સિંદુરથી સ્વસ્તિક બનાવી દો. જે ઘરમાં પતિ પત્નીનો ખૂબ જ થતો હોય છે આ ઘરમાં આ ઉપાય અવશ્ય માનવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરના દરવાજા પર તેલ અને સિંદૂર થી સાંથિયો કરેલો હોય તો તે નેગેટિવ ઊર્જાને ઘરમાં પ્રવેશવા દેતો નથી. આવું એકધારો ૪૦ દિવસ સુધી કરવાથી ઘરમાં રહેલો વાસ્તુદોષ દૂર થાય છે.
હિન્દુ ધર્મ પ્રમાણે દેવી-દેવતાઓની પૂજા પણ સિંદૂર વિના અધૂરી કહેવાય છે. જો તમારા ધનની અછત વર્તાઈ રહી હોય તો આવી સમસ્યાઓને દૂર કરવા માટે ૫ મંગળવાર અને શનિવાર સુધી ચમેલીના તેલમાં સિંદુર મેળવીને હનુમાનજીને ચડાવો. આવું કરવાથી ધંધામાં પ્રગતિ આવશે અને ધન સંબંધી બધી જ સમસ્યાઓ દૂર થશે. સિંદૂરને માંદા માણસને ઉપર ઉતારીને વહેતા પાણીમાં પધરાવી દેવાથી માંદા માણસની બીમારી ફટાફટ સારી થવા લાગે છે.
ઘરના મુખ્ય દ્વાર ઉપર સિંદૂર લગાવેલી ગણપતિની મૂર્તિ મૂકવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે. પરણિત સ્ત્રીઓ એ વાળ ધોયા પછી સવારમાં ગૌરી માતા ને સિંદૂર ચઢાવવું જોઈએ અને થોડુંક સુંદર પોતે પણ લગાવવું જોઈએ, આમ કરવાથી વ્યવહારિક જીવન ખૂબ જ સારું બને છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…