બોલિવૂડ

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતેં સ્વીમસ્યુટ પેરી ને આપ્યા બોલ્ડ અંદાજમાં પોઝ,

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની તેના પતિની જેમ ઘણી વખત અવારનવાર ખબરોમાં ચમકતી રહે છે. મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. હમણાં ઇન્સ્ટાગ્રામમાં સ્વીમસ્યુટ પહેરીને ફોટા શેર કર્યા હતા. તેમની આ પોસ્ટ બે લાખથી પણ વધારે ચાહકો એ પસંદ કરી હતી.

મીરા રાજપૂતે આ ફોટો શેર કરીને નીચે કેપ્શન માં લખ્યું હતું કે’ ખરાબ થવાની થોડીક મિનિટ પહેલા ‘. લોકની વાત કરીએ તો અમે રાખી હતી પરંતુ તેની સાથે પ્રિન્ટેડ સ્ટોલ પહેરી હતી. એસેસરીઝ માં સનગ્લાસિસ ગોલ્ડન કલર ના એરરિંગ પહેર્યા હતા. વાળ ને પોની ટેલ કર્યા હતા અને આ કપડાં ની સાથે કોલ્હાપુરી ચપ્પલ પહેર્યા હતા.

મીરા રાજપૂતના પતિ શાહિદ કપૂરને તેના નામ લઈને બોલાવતી નથી.આ વાત મીરાં એ શનિવારે કરેલા આસ્ક એનીથીંગ નામના સેશન મા એક યુઝરે કરેલ સવાલ ના જવાબ આપતા કહી હતી. આ સેશન દરમિયાન ચાહકો એ કેટલાય દિલચસ્પ સવાલો પૂછ્યા હતા, જેના મિરા એ જવાબ આપ્યા હતા.

મીરાં રાજપુતે 2015 મા શહીદ સાથે લગન કર્યા હતા. તેમને 4 વર્ષ ની દીકરી મિશા અને એક વર્ષ નો દીકરો જૈન છે. બાળકો વિશે વાત કરતા મીરાં એ જણાવ્યું હતું કે તેની દીકરી સ્વભાવ મા શાંત છે પરંતુ દીકરો ખુબ તોફાની છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago