સારા અલીખાન નું આ બ્લાઉસ જોઈ ને ચાહકો બોલી ઉઠયા: આવું તે વળી અડધું બ્લાઉસ કેમ પહેર્યું?
બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન ફક્ત તેની ફિલ્મો માટે જ નહીં પણ તેના ફેશનેબલ કપડાં માટે પણ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે. સારા હાલમાં બોલિવૂડના ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ડીજાઈનર કપડાં ના ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
તાજેતરમાં મનિષ મલ્હોત્રાના બ્લેક આઉટફિટમાં સારાના ફોટોશૂટને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, તેનું એક નવું ફોટોશૂટ સમાચારોમાં છે. સારાને મનીષ મલ્હોત્રાના સુંદર ટ્રેન્ડી આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં ચાહકો સારાના બ્લાઉઝને જોઈને ખૂબ મૂંઝવણમાં છે. આ ફોટામાં ઘણા ચાહકો સારાના આઉટફિટને પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.
View this post on Instagram
View this post on Instagram
સારા અલી ખાને તાજેતરમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે ફોટોશૂટ કરાવ્યું છે. મનીષ મલ્હોત્રાએ ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટોશૂટના ફોટા અને વીડિયો શેર કર્યા છે. ફોટોશૂટમાં તમે જોઈ શકશો કે સારા એ લહેંગા સાથે પહેરેલા બેકલેસ બ્લાઉઝને કારણે તેની મજાક ઉડાવી રહી છે. સારાના બ્લાઉઝમાં પાછળ ના કાપડ નો રંગ ત્વચાના રંગ જેવો છે.
આ ઉપરાંત સારા એ અન્ય એક ફોટો શૂટ પણ કરાવ્યું હતું.
View this post on Instagram