બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર એડલ્ટ ફિલ્મો બનાવવા બદલ 19 જુલાઈએ મુંબઇ પોલીસે ધરપકડ કરી, 23 જુલાઇ સુધી કસ્ટડીમાં લીધો છે. રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મ બનાવવાનો અને એપ્સ પર આ વિડીયો અપલોડ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
રાજ કુંદ્રાને કસ્ટડીમાં લીધા પછી પણ શિલ્પા શેટ્ટીએ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આ બાબતે મોડેલ સાગરિકા સોના સુમાને ખુલાસો કર્યો છે કે ભૂતકાળમાં પણ સાગરિકા સોના સુમાને રાજ કુંદ્રા પર ગંભીર આક્ષેપો કર્યા હતા ફરી આ વર્ષે ફેબ્રુઆરીમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સાગરિકા સોનાએ રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યો હતો કે તેને એક વીડિયો કોલ દ્વારા વેબ સિરીઝ માટે તેનું ઓડિશન આપવા માટે કહ્યું હતું.જ્યાં ત્રણ લોકોએ તેની પાસેથી નગ્ન ઓડિશનની માંગ કરી હતી અને આ ઓડિશનમાં એક રાજ કુંદ્રા પણ હતો.
નગ્ન ફોટોશૂટ અને નગ્ન ફિલ્મો બિકીની શુટ્સથી શરૂ કરી વખત તે ઘણી વખત ઓડિશન ઓનલાઇન લેવામાં આવતા હતા જેથી એના વિડીયો બની શકે જેમાં રાજ કુંદ્રા પણ સાથે રહેતા હતા પરંતુ તે ક્યારેય નામની ઓળખ જાહેર ન કરતો. આ સાથે સાગરિકાએ તેને સેક્સ રેકેટ અને સેક્સ કૌભાંડ ગણાવ્યું છે.
વધુમાં કહ્યું હતું કે જેનો ચહેરો દેખાતો ન હતો. તે હવે ફરી એકવાર લોકોની સામે વાત આવી છે સાગરિકાએ આ વાત જાહેરમાં કહી દીધી છે.સાગરિકા સોનાએ ઓડિશનના સમયથી જ બોલ્ડ સીન્સના નામે પોર્ન વીડિયો કેવી રીતે બનાવ્યા તેનો ખુલાસો કર્યો હતો. આથી રાજ કુન્દ્રાના કેસમાં નવો વળાંક આવ્યો છે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે તે છોકરીઓને પોતાની મીઠી મીઠી વાતોની જાળમાં ફસાઈ જતી હતી.
સાગરિકાએ દાવો કર્યો છે કે રાજ કુંદ્રા એ શૂટિંગ માટે જ્યાં કોઈ ન હોય તેવા ગંદા સ્થળોએ છોકરીઓને લઈ જાય છે અને પછી ત્યાં બોલ્ડ શૂટ કરે છે.રાજ કુન્દ્રા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે નવા આવનારાઓને આવી જાળમાં ન ફસાવા માટે વિનંતી કરી છે. સાગરિકા કહે છે કે છોકરીઓ આ બધામાં ફસાઈ જાય અને પછી ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે ખોટા કામ કરે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…