જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે, તો ત્યારે જ્યોતિષ શાસ્ત્ર દ્વારા તેના જન્મના સમય અને ગ્રહ નક્ષત્રોની સ્થિતિ પરથી આપણે એની જન્મ કુંડળી બનાવી છીએ, જેમ કે તેનું નસીબ કેવું રહેશે સાથે જ તેના સ્વભાવ અને વ્યક્તિત્વ સાથે જોડાયેલી વાતો પણ આપણે જ્યોતિષ શાસ્ત્ર દ્વારા જાણી શકીએ છીએ.
પરંતુ હિંદુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્ર સાથે પણ બીજું એક પ્રાચીન શાસ્ત્ર છે, જેને આપણા ભવિષ્યના વ્યક્તિત્વને દર્શાવવા માટે ઉપયોગી છે. એનું નામ છે સામુદ્રિક શાસ્ત્ર. આપણે કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ વિષે માત્ર તેના શરીરની બનાવટના આધારે જાણકારી મેળવી શકીએ છીએ. શરીરની બનાવટ અને અંગોના આકાર ઘણી બાબતો જણાવી દે છે.
આપણા દરેકના શરીરની બનાવટ આપણા ભવિષ્ય સાથેના ઘણા સંકેત આપે છે. એના વિષે સામુદ્રિક શાસ્ત્રમાં ઘણી પદ્ધતિઓ દર્શાવી છે. જેમાંથી એક પદ્ધતિ છે અંગો દ્વારા કોઈના નસીબ અને ભવિષ્ય વિષે જાણવું. આ એક એવી પદ્ધતિ છે, કે જેની મદદથી સામુદ્રિક શાસ્ત્ર કોઈ પણ વ્યક્તિના ભવિષ્ય અને વ્યક્તિત્વ વિષે જાણવા સક્ષમ છે.
સમુદ્રશાસ્ત્રમાં કહેવામાં આવ્યા પ્રમાણે જે છોકરાઓ ના પગ ની બીજી આંગળી મોટી છે. તે ખૂબ જ નસીબદાર અને ભાગ્યશાળી હોઈશ તેમને જીવનમાં ધન પ્રાપ્તિના ખુબ સરળ હોય છે. તેઓ હંમેશા આનંદમય જીવન વિતાવે છે.એની કુંડળીમાં ઘનનો યોગ હોય છે, અને સાથે જ તે પોતાના જીવનમાં તમામ સુખો પ્રાપ્ત કરી શકે છે.
જો કોઈ છોકરીના પગની બીજી આંગળી મોટી હોય છે, તો તેના નસીબમાં ઘણો સારો જીવનસાથી રહેલો હોય છે. કારણ કે તેનો જીવનસાથી એને ખુબ પ્રેમ કરે છે. તેમજ એ એટલી નસીબદાર હોય છે, કે તેને તેના સાસરીયામાં ખુબ જ વધુ માન સન્માન પ્રાપ્ત થાય છે.
જે લોકોની પગની બીજી આંગળી મોટી હોય છે, એ લોકો દેખાવમાં ગુસ્સા વાળા હોય છે પણ અંદરથી ઘણા સારા અને નિર્દોષ દિલના હોય છે. તેમજ એ લોકોના જીવનમાં શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવે છે, પણ આગળ જતા આ લોકો પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
જે છોકરીઓ ની બીજી આંગળી મોટી હોય તેમને તેમના જીવનસાથી સ્વરૂપે ખૂબ જ ઉત્તમ વ્યક્તિ મળશે તેમને ખૂબ જ પ્રેમ કરશે તે ખૂબ જ ભાગ્યશાળી હશે.જે નાના બાળકની પગની બીજી આંગળી મોટી છે. તે ખૂબ જ નસીબદાર હશે તે બાળક ભણવાનું હોય કે રમવાનું હોય તમામ કાર્યમાં સફળતા મેળવશે.
સમુદ્ર શાસ્ત્ર ના નિષ્ણાંતો પ્રમાણે જે સ્ત્રીને બીજી આંગળી મોટી હોય તે તેમના ઘરને સ્વર્ગ બનાવવાનું કામ કરે છે. તે સ્ત્રી પોતાના વૈવાહિક જીવનનો ખૂબ જ આનંદથી વિતાવશે. તેનાથી તેમના પતિનું ભાગ્ય પણ ખુલી જશે.પગ ના અંગુઠા ની પાસે ની પેહલી આંગળી મોટી હોય તેમજ બાકી રહેલ આંગળીઓ નાની હોય તો તેવા લોકો કોઈપણ કાર્ય ને સાવ જુદી રીતે કરવા માંગે છે.
પરંતુ તેમનો સ્વભાવ પોતાના સાથી ઉપર હાવી થવા લાગે છે. આ મુજબ નો પગ સૂચવે છે કે તેમને બધું તેમના મુજબ થવું વધુ પસંદ હોય છે. જેથી આ લોકો ની ઈચ્છા એવી હોય છે કે તેમને દરેક જગ્યાએ માન-સમ્માન મળે તેમજ બધા લોકો તેમની વાત નુ અનુસરણ કરે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…