ઘર માંથી ગરીબી અને નકારાત્મક ઉર્જા દૂર કરવા પગલૂછણિયા નીચે રાખી દ્યો આ વસ્તુ, થઈ જશો માલામાલ
દરેક વ્યક્તિ જીવનમાં ખૂબ જ વધારે પૈસા કમાવા માગતા હોય છે. આપણા દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. કે તે ખૂબ જ વધારે પૈસા કમાય અને પોતાની અને પોતાના પરિવારની દરેક જરૂરિયાત પૂર્ણ કરી શકે છે.
આપણા બધા જ લોકોના ઘરમાં રોજે ઘણી બધી ગંદકી જમા થતી હોય છે. આ ગંદકી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પરંતુ તેમાંથી નીકળતી નેગેટિવ ઊર્જા ઘરમાં પોઝિટિવ ઊર્જા ને સમાપ્ત કરી દેતી હોય છે. એટલા માટે આ ગંદકીને દૂર કરવા નેગેટીવ ઉર્જાથી છુટકારો મેળવવા માટે લોકો સાવરણી અને પોતું લગાવી લેતા હોય છે સાથે જ ઘણા લોકોએ દરવાજાની બહાર પગલુછવા માટે પગલુછણીયુ પાથરી દેતા હોય છે.
ધનની કૃપા મેળવવા માટે એક નાની એવી પોટલી બનાવો અને તે પોટલીમાં ફટકડીનો પાવડર ભરો અને તેને પગલૂછણિયાની નીચે મૂકો ફક્ત એક વાતનું ધ્યાન રાખો કે પોટલી પગલૂછણીયાની એકદમ મધ્યમાં રહેવી જોઈએ તમારા ઘરમાં આવતી તમામ પ્રકારની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. અને સકારાત્મક ઉર્જાનું આગમન થતાં તમારા ઘરમાં વિકાસ થાય છે. આ ઉપાય કરવાથી કાયમી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે.
આ ઉપાય સમય આવે કરતાં રહો. ઘરના દરેક સભ્યો પર સકારાત્મક ઊર્જાની અસર થાય છે. તેનાથી દરેક વ્યક્તિનું ચિત્તને મન શાંત રહે છે. અને તે પોતાના કામ ધંધામાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. તેનાથી તેમની આવકમાં વધારો થવાની શક્યતા રહે છે. અને ઘરના દરેક સભ્યો એકબીજા ને આદર અને પ્રેમપૂર્વક બોલાવે છે.
ઘરની મહિલાઓએ સવારે જાગીને ઘરના મુખ્ય દરવાજા પાસે સાવરણી લગાવી તેમજ હળદરનું પાણી છાંટવું જોઈએ.ઘરના પગલૂછણીયા હેઠળ એક ટુકડો ફટકડીનો એક નાનો ટુકડો મૂકો અને તે મધ્યમાં હોવી જોઈએ. આની સાથે, ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને તમને ઘણી સફળતા અને પૈસા મળે છે.
ખાસ વાત જ્યારે તમે ફર્શ ઉપર પગ લૂછવાનું પગલુછણીયુ પાથરો છો તો ત્યારે તેમના ઉપર થોડું મીઠું નાંખી દો આ મીઠું તમે આ પગલૂછણીયા ઉપર છાંટી શકો છો અથવા તો તેમની નીચે પણ નાંખી શકો છો. મીઠું એ ખરાબ શક્તિઓને દૂર રાખવા માટે વર્ષોથી વપરાતું આવ્યું છે. તેનાથી ખરાબ અને નકારાત્મક શક્તિઓ નાશ થાય છે.આ ઉપાયને કર્યા પછી ખરાબ ઉર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી અને કોઇ નેગેટિવ એનર્જી આવતી નથી.
આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ફક્ત ને ફક્ત પોઝિટિવ એનર્જી વધુ રહેશે જે તમારા ઘરમાં સુખદ અને સકારાત્મક માહોલ બનાવી ને રાખશે.આ ઉપાય કરવાની સાથે સાથે તમે તમારા પગ લુછણીયા ને સમય પર ધોતા રહો તેમને ની દ્રષ્ટિથી પણ સુરક્ષિત રાખશે અને ઘરમાં કીટાણું આવશે નહીં.