જ્યોતિષધાર્મિક

પૂજા નું નારિયેળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાનએ આપ્યો છે આ સંકેત

નમસ્કાર મિત્રો, તમારું બધાનું એક વખત ફરીથી સ્વાગત કરું છું, જેમ કે તમે બધા લોકો ભગવાનના મંદિરોમાં જરૂર થી જાઓ છો. જેથી તમારા પર તેમની કૃપા બની રહે. એ દરમિયાન આપણે નારિયેળ ભગવાન ને ધરાવવા માટે લઈ જઇએ છીએ. પરંતુ કેટલીક વાર  આપણે નાળિયેર તોડીએ છે ત્યારે તે ખરાબ નીકળે છે.

ઘણી વાર લોકો ખરાબ નારિયેળ જોઈને ગભરાઈ જાય છે. પરેશાન થઈને ઘણું બધું વિચારવા લાગી જાય છે. તે સમયે તેમને સમજ માં નથી આવતું કે આં શુભ સંકેત છે કે અશુભ સંકેત. તો આવી જાણીએ આપણે પૂજા કરતી વખતે ખરાબ નારિયેળ શું સંકેત આપે છે ?

ખરાબ નારિયેળ આપણને આ સંકેત  આપે છે:

સૌ પ્રથમ, તમારી માહિતી માટે નાળિયેર માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે આપણે માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ ત્યારે તે સમયે આપણે નારિયેળ ધરાવીએ છે. જે વ્યક્તિ  પૈસા (ધન નાં ) અભાવથી ખૂબ જ પરેશાન હોઇ  તો આવા લોકોએ જરૂર થી  પૂજામાં નારિયેળ ધરાવવું જોઈએ.

તમે બધા જાણો છો કે પૂજા દરમિયાન ઘણી વાર નાળિયેર ખરાબ નીકળે છે. આવા ઘણા પ્રશ્નો મનમાં ઉદ્ભભવતા હોય છે. તમારી જાણકારી માટે બતાવીએ છીએ કે જો પૂજાના સમયે નારિયેળ ખરાબ નીકળે તો તેને શુભ સંકેત માનવા માં આવે છે.

નારિયેળ ખરાબ નીકળવા નું કારણ એ છે કે ભગવાનએ તમારી ભેટ સ્વીકારી લીધી છે, જેના કારણે તમારું નાળિયેર સંપૂર્ણપણે નિર્જીવ થઈ જાય છે. જેમ કે સુકાઈ જાય છે. કેટલાક લોકો નું માનવું  છે કે નારિયેળ ખરાબ નીકળે તો તે સ્થિતિ માં મનોકામના પૂર્ણ થાય છે, તે બધી મનોકામનાઓ  પૂર્ણ થાય છે.

જો તમે મા લક્ષ્મીના સાચા ભક્ત છો, તો કૃપા કરીને કૉમેન્ટ બોક્સમાં “જય મા લક્ષ્મી” લખો. તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે.

[quads id=1]

Related Articles

Back to top button