મનોરંજન

મોબાઈલ ને જોતાં જોતાં સાયકલ હાંકતો હતો, અચાનક જે થયું એ જોઈ ને તમે ખખડી પડશો

સોશિયલ મીડિયા પર અવાર નવાર અજીબોગરીબ અકસ્માત ના વિડિયો વાયરલ થઈ રહ્યા હોય છે. સોશિયલ મીડિયા પર અકસ્માતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મોટે ભાગે જોવા મળે છે કે કાર ચલાવતા સમયે મોબાઈલ ચલાવવાથી માર્ગ અકસ્માત થાય છે. પણ આ વખતે કંઈક અલગ જ બન્યું છે. એક છોકરો સાયકલ ચલાવતો હતો અને તેનું ધ્યાન મોબિલ માં હતું. થોડે દૂર ગયા પછી એવો અકસ્માત થયો, કે જેણે બધાને આશ્ચર્યમાં મુકી દીધા. તે સીધો એક કાર પાછળ ના ભાગે ભટકાઈ ગયો. આ વીડિયોને અમેરિકન ભૂતપૂર્વ બાસ્કેટબોલ પ્લેયર રેક્સ ચેપમેન દ્વારા શેર કરવામાં આવ્યો છે.

સીસીટીવી વીડિયોમાં જોઇ શકાય છે કે, મોબાઈલ સાથે સાથે છોકરો સાયકલ ચલાવતો હતો. જેમ જેમ તે આગળ વધ્યો, ત્યાં પાર્કિંગની જગ્યામાં એક કાર ઉભી હતી. છોકરા નું ધ્યાન મોબાઈલ માં હોવાથી કાર  જોયા વગર જ કાર સાથે ટકરાઈ. સાયકલ ની ગતિ ધીમી હતી, તેથી કોઈ મોટો અકસ્માત થયો નથી. જો સાયકલ ની ગતિ ઝડપી હોત તો છોકરાને ગંભીર ઈજાઓ પહોંચી શકે.

વીડિયો શેર કરતી વખતે રેક્સ ચેપમેને કેપ્શનમાં લખ્યું કે,’બાઇક ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ ન કરો.’. જુઓ વાયરલ વિડિયો

આવોજ એક બીજો વિડિયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં દર્શાવામાં આવ્યું છે કે મોબિલ માં ધ્યાન આપવાથી કેટકેટલું નુકશાન થાય છે.

[quads id=1]

Related Articles

Back to top button