પ્રાણીઓ ને ગળી જવા માટે જાણીતા અજગર ને જ કિંગ કોબ્રા ગળી ગયો, આખો વિડિયો જોઈએ ને તમે હચમચી જશો
પ્રાણીઓને ગળી જવા માટે જાણીતા અજગરને જ સાપ ગળી જાય છે એવી ઘટના ખૂબ આશ્ચર્ય પમાડે તેવી કહેવાય. પરંતુ મંગળવારે વાલ્મીકિનગરમાં પણ આવું જ કંઈક બન્યું હતું. વાલ્મિકી ટાઇગર પ્રોજેક્ટ ફોરેસ્ટ ડિવિઝન 2 ને અડીને આવેલા ગોલ ચોક પાસે મંગળવારે સાંજે બિશહાન ગામે એક કિંગ કોબ્રા અજગર ના બચ્ચા ને ગળી ગયો હતો.
15 ફુટ લાંબો કિંગ કોબ્રા વાલ્મિકી નગર પંચાયતના પૂર્વ નાયબ વડા કૌલેશ્વર શર્માના ઘર નજીક પહોંચ્યો હતો. વિચિત્ર અવાજ સાંભળીને લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે કોબ્રા અજગર ના બચ્ચા ને ગળી રહ્યો હતો. બાતમી મળતા વાલ્મિકીનગર રેન્જર મહેશ પ્રસાદે બચાવ ટીમને સ્થળ પર મોકલી આપી હતી અને રેસ્ક્યૂ મિશન હાથ ધાર્યું હતું. જુઓ આ ઘટના નો સમગ્ર વિડિઑ.
बिहार के मुजफ्फरपुर में हैरान करने वाला नजारा देखने को मिला। यहां सांपों को अपना निवाला बनाने वाले अजगर को 15 फीट लंबे किंग कोबरा ने निगल लिया। इसकी जानकारी वन कर्मियों को दी गई लेकिन उनके पहुंचने से पहले ही किंग कोबरा अजगर को पूरी तरह से निगल चुका था।#Viral pic.twitter.com/Dg3Ytzfn8v
— Hindustan (@Live_Hindustan) June 10, 2021