પ્રેરણાત્મક

પ્રેરણાત્મક વાત: પોતે 4 પાસ હતા, પરિવાર ના 11 સભ્યો ને ભણાવી ને IAS અને IPS જેવા અધિકારી બનાવ્યા

દરેક માતાપિતા નું સપનું હોય છે કે તેમના દીકરા મોટા થઈ ને એક સારા અધિકારી કે એક સારા સફળ વ્યક્તિ બને. પરંતુ દરેક ના ભાગ્ય માં આઈએએસ કે આઇપીએસ ઓફિસર બનવાનું લખ્યું હોતું નહિ. સૌભાગ્ય વશ જો કોઈ પરિવાર માંથી આવા ઓફિસર બની જાય તો એ પરિવાર માટે એક ગૌરવ નું વાત કહેવાય છે.

પરંતુ વિચારો કે કોઈ એક જ પરિવારના માંથી અગિયાર સભ્યો આવા મોટા મોટા પદો પર અધિકારી હોય તો એ પરિવાર માટે કેવી ગૌરવ ની વાત કહેવાય. આ ખરેખર એક સપના જેવી વાત છે. પરંતુ આ સપનું હરિયાણા માં જીંદ જિલ્લા માં રહેતા એક પરિવારે સાબિત કરી બતાવ્યું છે. આ પરિવાર ના ટોટલ અગિયાર સભ્યો આવા મોટા મોટા પદ મેળવી ચૂક્યા છે અને તે બધા ને આવી સિધ્ધી અપાવવાનો શ્રેય ઘર ના એક વડીલ ના ભાગે જાય છે જે પોતે કોઈ અધિકારી નથી પરંતુ પરિવાર ના સભ્યો ને આવા અધિકારીઓ બનાવ્યા.

ચૌધરી બસંત સિંઘ શ્યોંકાંદ કે જે હરિયાણા ના જીંડ જિલ્લા ના ગામ દુમ્રખા કલા ના રહેવાસી છે જે પોતે ફક્ત ૪ પાસચે. પોતાની ઈચ્છા શક્તિ અને સારા સારા ઓફિસરો ની સંગત થી તેમને આ પોતાનું સપનું પૂરું કર્યું. પોતે ભલે ભણ્યા ન હોય પરંતુ પરિવાર જાણો ને ખુબ ભણાવ્યા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મે ૨૦૨૦ માં ૯૯ વર્ષ ની વયે આ દાદા નું નિધન થઈ ચૂક્યું છે પરંતુ તેઓ એક ઉત્તમ ઉદાહરણ ના રુપે બધા લોકો ના દિલ માં જીવિત છે તેમનો પરિવાર તેમને પેઢીઓ સુધી યાદ રાખશે. આ દાદા ના મોટા દીકરા રામકુમાર એક કોલેજ ના રિટાયડ પ્રોફેસર છે. અને તેમનો દીકરો આઇએએસ ઓફિસર છે, જ્યારે તેમની દીકરી સ્મિતી ચૌધરી અંબાલા માં રેલવે એસપી ના પદ પર છે. બસંત સિંહ ના બીજા દીકરા કૉંફએડ માં જીએમ છે અને તેમની પત્ની દિપ્તી ડીઇઓ રહી ચૂક્યા છે. આા રીતે તેમના પરિવાર ના બધા સભ્યો કોઈ ને કોઈ પદ પર ફરજ નિભાવી છે જે તેમના પરિવાર માટે અને પૂરા દેશ માટે ગૌરવ ની વાત છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago