માત્ર 24 કલાકમાં ગમેતેવી જૂની અને ભારે કબજિયાત, એસિડિટી અને હરસ-માસથી છુટકારો મેળવવાનો 100% દેશી ઘરેલુ ઈલાજ
આજના આ સમયમાં વ્યસ્ત જીવનધોરણ અને ખાવા પીવાની ખોટી ટેવો ને લીધે ઘણા લોકો પેટ સાથે સંકળાયેલ કોઈ ને કોઈ રોગથી પીડિત છે. જેમ કે પેટમાં ગેસ બનવો, એસીડીટી, પેટમાં દુખાવો અને બળતરા થવી. સમય સાથે માણસ ની દરેક બાબત બદલાતી જતી રહે છે. પછી ભલે સુવું, ઉઠવું-બેસવા ની વાત ત્યાં સુધી કે ખાવા પીવાનું પણ ઘણું બદલાઈ ગયું છે. સમય ની ઉણપ કહો કે વ્યસ્તતા, આપણે આપણા ખાવા પીવાનું ધ્યાન રાખી શકતા નથી.તેના કારણે કબજિયાતની સમસ્યા ઊભી થાય છે.
સવારે ભૂખ્યા પેટે એક કપ ગરમ પાણીમાં અડધું લીંબુના રસમાં કેસ્ટર ઓઇલ એક નાની ચમચી નાખી ઉમેરીને પીઓ. આ પાણી પીવાના 15-20 મિનિટ બાદ પેટ સાફ થઇ જશે. તે સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં 2-4 ટીંપા કેસ્ટર ઓઇલ ઉમેરીને પીઓ. જેથી સવારે પેટ સહેલાઇથી સાફ થઇ જશે.રાત્રે સૂતા પહેલા એક કપ દૂધમાં એક ચમચી શુદ્ધ ઘી ઉમેરીને પીઓ. રોજ તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે અને પેટ પણ તંદુરસ્ત રહેશે.
સવારે ખાલી પેટે અડધા લીંબુના રસમાં સંચળ મિક્સ કરીને નવશેકા પાણીની સાથે સેવન કરી લો. જેથી પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર થશે.રાત્રે એક લિટર પાણીમાં 20 ગ્રામ ત્રિફલા પલાળીને રાખો. સવારે આ પાણીને ગાળીને પીલો. આમ કરવાથી થોડાક દિવસમાં જ કબજિયાતથી છૂટકારો મળી જશે.પપૈયામાં વિટામીન ડી ભરપૂર પ્રમાણમાં હોય છે. ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે તે પેટ માટે પણ ખૂબ ગુણકારી છે. રોજ દિવસમાં એક વાર પાકેલું પપૈયાનું સેવન કરો.
જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે. સૂકા અંજીરને રાતના સમયે પાણીમાં પલાળીને રાખો અને સવારે ચાવીને ખાઓ. તેને દૂધની સાથે પણ પી શકો છો. 5-6 દિવસ સેવન કરવાથી કબજિયાત દૂર થશેપાલકનું શાક કે તેના જ્યૂસને તમારા ડાયેટમાં સામેલ કરો. જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે અને સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.અળસીના બીજનો પાવડર પાણીની સાથે લેવાથી કબજિયાત દૂર થવામાં મદદ મળે છે.
આ પરિસ્થિતિમાં એસીડીટી થવાથી અને કબજિયાત ને કારણે ખાંડ અને ઘી ને મિક્સ કરીને ખાલી પેટ ખાવુ જોઈએ.લીલા શાકભાજીઓ અને ફળો જેવા કે પપૈયુ, દ્રાક્ષ, શેરડી, જામફળ, ટામેટા, બીટ, અંજીર ફળ, પાલકનો રસ કે કાચી પાલક, કિશમિશને પાણીમાં પલાળી ખાવ. રાત્રે મોટી દ્રાક્ષ ખાવાથી કબજિયાત દૂર કરવામાં મદદ મળે છે.
આ રીતે અસરકારક પ્રાકૃતિક ઉપચાર અને આયુર્વેદિક ઉપચારના માધ્યમથી કબજિયાતને સ્થાયી રૂપથી સહેલાઈથી દૂર કરી શકાય છે.કબજિયાત થતા વધુ માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, ડોક્ટર્સ ગરમ પાણી પીવાની પણ સલાહ આપે છે.કબજિયાતના રોગીને પાતળા તરલ પદાર્થ અને સાદુ ભોજન જેવુ કે ઉપમા, ખિચડી વગેરે ખાવાની સલાહ આપવામં આવે છે.
કબજિયાત દરમિયાન ઘણીવાર છાતીમાં બળતરા થવા લાગે છે.