છત્તીસગઢ ના દાંતીવાડામાં નક્સલવાદીઓએ જંગલ વચ્ચે મુસાફરોની ટ્રેન ને રોકી દીધી હતી. 45 મિનિટથી વધુ સમય માટે રોકી દેવામાં આવી છે. દંતેવાડા એસપીએ આ પ્રસંગે ડીઆરજી જવાનોને મોકલ્યા હતા. ભાણસીથી બચેલી વચ્ચે ટ્રેન બંધ કરી દેવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે નંક્લવાદીઓએ દાંતીવાડા જિલ્લાના ભંસીથી ભચેલી વચ્ચે પેસેન્જર ટ્રેન અટકાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા નક્સલીઓ પણ સ્થળ પર વોકી-ટોકી લઈ ને હાજરહતી. નક્સલવાદીઓએ મુસાફરોને 26 મી એપ્રિલના રોજ ભારત બંધ રાખવા માટે ના છાપેલ કાગળિયા આપ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં 50 થી વધુ મુસાફરો છે.
એસપીએ સૈનિકોને ઘટના સ્થળે મોકલી દીધાહતા. દંતેવાડાના એસપીએ ટ્રેન અટકી જવાની પુષ્ટિ કરી છે. એસપીએ કહ્યું કે નક્સલિયોએ રેલ્વે ટ્રેકને કાપી નાંખ્યો હતો બાદ તેણે ટ્રેન રોકી હતી. એસપીએ ડીઆરજી જવાનોની ટીમ સ્થળ પર રવાના કરી હતી. તેમણે માહિતી આપી હતી કે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. નક્સલવાદીઓ એ ટ્રેન રોકી ને બધા યાત્રીઑ ને 26 તારીખે ભારત બંધ ના કાગળિયા આપ્યા અને ટ્રેન માં અમુક કાગળિયા ચોટાડ્યા પણ હતા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…