સમાચાર

સેના અને આતંકીઓ વચ્ચે થયેલા ટકરાવ માં બે આતંકવાદીઓ માર્યા ગયા, આપણાં એક જવાન થયા શહીદ થયા.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓની હજુ ઓળખ થઈ નથી. એન્કાઉન્ટર પછી આ વિસ્તારને બંધ કરીને પોલીસ દ્વારા બધી પૂછપરછ ચાલુ કરવામાં આવી હતી. આતંકવાદીઓ પાસેથી એકે અમેરિકન એમ-4 અને એકે 47 મળી આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસો આતંકવાદીઓને ખતમ કરવા માટે એક ઝુંબેશ ચલાવી રહ્યા છે, તેમની આતંકવાદીઓ ના એન્કાઉન્ટર થઈ રહ્યા છે. શનિવારે સાંજે શોપિયાંમાં સેનાના જવાનો એ આંતકિયો નું એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટરમાં, સૈન્ય દ્વારા બે આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન એક જવાન શહીદ થયાના સમાચાર પણ છે.

આતંકવાદીઓ પાસેથી રહેવા માટેની વસ્તુઓ અને ખાવા માટેની વસ્તુઓ પણ મળી આવી છે. હજુ પણ પૂછપરછ ચાલુ છે.મહત્વની વાત એ છે કે શોપિયન જિલ્લામાં આ અઠવાડિયાની શરૂઆતમાં જ આતંકીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. શોપિયાં જિલ્લાના મણીહાલ વિસ્તારમાં તે મુકાબલામાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.

કહેવાય છે કે આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતીના આધારે પોલીસ અને સૈન્ય જૂથોની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું.બચવા માટે આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેના જવાબમાં સશસ્ત્ર જૂથો એ પણ જવાબી કાર્યવાહી કરી. સૈન્યના જવાબી કાર્યવાહીમાં ચારેય આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago