ઘણી વાર એવી રીતે માનવતા મહેકી ઉઠે છે કે આપણને વિશ્વાસ થઈ જાય છે કે ભગવાન આપણી આસપાસ રહેલા લોકો માં જ છુપાયેલો છે. સારા લોકો અવસર આવીએ પોતાની માણસાઈ દેખાડવાનું ભૂલતા નથી. હાલ માં જ એવો એક કિસ્સો સામે આવ્યો છે જે અમે તમારી સમક્ષ લઈ ને આવ્યા છીએ.
એક ભાઈ ચાલી ને રસ્તા પર જય રહ્યા હતા તો એમને કોઈક ના રોવ નો અવાજ આવ્યો. પણ આજુબાજુ માં જોયું તો કોઈ રડતું નજરે થયું નહિ, ત્યારબાદ તેમણે ધ્યાન થી સાંભળ્યું તો જમીન માંથી કોઈક ના રોવાનો અવાજ આવી રહ્યો હતો.
આ જગ્યા એ થોડાક દિવસ પેલા બોવ મોટો ખાડો હતો એ પૂર્વમાં આવ્યો હતો. ઘણા લોકો ને થોડાક દિવસ થી અહી અવાજ સાંભલાઈ રહ્યો હતો પરંતુ કોઈ ધ્યાન આપતું ન હતું. અહી કોઈક જીવતું દટાઈ ગયું હોય એવી શંકા જતાં તરતજ આ ભાઈ એ એક હથોડી લઈ ને ત્યાં પથરાયેલા બ્લોક ઉખાડવાનું ચાલુ કર્યુ.
એક પછી એક બ્લોક કાઢી ને તેમણે ત્યાંથી ધૂળ હટાવવાની શરૂ કરી. તેણે ત્યાંથી ધૂળ અને તેની નીચે દટાયેલો મોટો પથ્થર બહાર કાઢ્યો અને પછી અંદર થી જે નીકળ્યું તે જોઈ ને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા.
એ ભાઈ એ જોયું તો તેને એક કુતરી નું મોઢું દેખાણું. તરતજ તેને એ કુતરી ને ધીમે ધીમે ઇજા ન થાય એમ ખેચી ને બહાર કાઢી.કુતરી ના મોઢા પર ઘણા દિવસ ની તરસ અને ભૂખ દેખાતી હતી.
વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે કુતરી ગર્ભવતી હતી. ખાડો પૂરતી વખતે કદાચ આ કુતરી નીચે ફસાઈ ગઈ હશે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…