આજે આપણે બધા ઇન્સ્ટાગ્રામનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આજે ઘણા લોકો આ પ્લેટફોર્મ પર નાની-નાની રીલ્સ બનાવીને વાયરલ થઈ રહ્યા છે અને તેના દ્વારા સારી કમાણી કરી રહ્યા છે. આ પ્લેટફોર્મે કન્ટેન્ટને સારી રીતે લોકોની સમક્ષ પ્રસ્તુત કર્યું છે. આ કારણોસર સોશિયલ મીડિયા દ્વારા એકબીજાની સાથે સંપર્ક કરવા માટે લોકો મોટા ભાગે Instagram નો ઉપયોગ કરે છે.
જ્યારે બીજી તરફ લોકો ઘણી વખત Instagram નો ઉપયોગ કરતા સમયે પ્રાઈવેસી અથવા કોઈ બીજા કારણથી ચિંતિત હોઈ છે. એવામાં તે પોતાના એકાઉન્ટને ડીલીટ કરવાના વિષયમાં વિચારે છે. આ સંબંધમાં આજે અમે તમને તે પ્રોસેસ વિશેમાં બતાવવા જઈ રહ્યા છીએ, તેની મદદથી તમે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી શકો છો. આવો જાણીએ તેના વિશેમાં…..
તમારા Instagram એકાઉન્ટને ડીલીટ કરવા માટે સૌથી પહેલા તમારે પોતાના PC પર Instagram ને ઓપન કરવું પડશે. ત્યાર બાદ Instagram માં લોગિન કરો. ત્યાર બાદ તમે પોતાના પ્રોફાઈલ સેક્શનને ક્લિક કરી અને Edit Profile ના વિકલ્પની પસંદગી કરો.
હવે તમારે નીચે આવીને Temporary Disable My Account ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રક્રિયા કર્યા પછી, તમને Instagram એકાઉન્ટને ડિસેબલ કરવાનું કારણ પૂછવામાં આવશે.
કારણ દાખલ કર્યા પછી તમારું Instagram એકાઉન્ટ ડીએક્ટીવેટ થઈ જશે. એવામાં તમે જ્યારે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફરી લોગિન કરશો. ત્યાર બાદ તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થઈ જશે.
આ પ્રક્રિયાને અનુસરીને, તમે તમારા Instagram એકાઉન્ટને થોડા સમય માટે નિષ્ક્રિય કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. તેમાં તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…