એક કહેવત છે કે પાણીમાં રહીને મગર સાથે વેર ન કરાય, પરંતુ આહી ગજરાજે પાણીમાં ઘૂસીને મગરને ધોઈ નાખ્યો. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા છે. કોઈ પણ માની પણ શકતું નથી કે હાથી પાણીમાં મગરોને હરાવી શકે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ આવી છે. તમને બધાને વિનંતી કરો કે આ વિડિઓ તમને પરેશાન કરી શકે છે. નબળા હૃદયવાળા લોકો આ વિડીયો જરા પણ ન જુઓ.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાથી ખૂબ ગુસ્સે થયેલો છે. તેનો ગુસ્સો એટલો ખતરનાક છે કે તે મગરને પાણીમાં જ પછાડી રહ્યો છે. જંગલનો નિયમ એ છે કે જે શક્તિશાળી છે તે જ જંગલમાં રહી શકે છે. મગર પાણીમાં મજબૂત હોઈ શકે છે, પરંતુ ગજરાજની સામે તે નબળો પડી ગયો હોય એવું લાગે છે.
આ વીડિયો અરુણાચલ પ્રદેશના એક આઈપીએસ અધિકારીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જે અત્યંત ખતરનાક છે. આ વીડિયોની સાથે આઈપીએસ એચજીએસ ધાલિવાલનું કેપ્શન પણ હતું. કેપ્શનમાં લખ્યું છે: “જે શક્તિશાળી છે તે બચી શકે છે, આ જંગલનો નિયમ છે.”
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…