જાણવા જેવુંસ્વાસ્થ્ય

ફેફસાંના રોગને જીવનભર દૂર રાખવાનો 100% અસરકારક ઘરેલુ ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય ફેફસાના રોગ

પેનડેમિકની સ્થિતિમાં ફેફસા સ્વસ્થ હોવા ખૂબ જરૂરી છે

જો આપ આપના ફેફસાને આજીવન સ્વસ્થ રાખવા ઈચ્છતા હોય તો અમે આપના માટે કામના સમાચાર લઈને આવ્યા છીએ. એ વાતને આપણે સારી રીતે જાણીએ છીએ કે કોરોના કાળમાં સ્વાસ્થ્યન ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી બની ગયો છે. ખાસકરીને ફેફસા સ્વસ્થ હોવા ખૂબ જ જરૂરી છે કારણ કે કોરોના વાયરસ સૌથી પહેલા ફેફસાને જ પોતાનું નિશાન બનાવે છે.

પરંતુ એવી પાંચ વસ્તુઓને ક્યારેય ન ખાવી જોઈએ. કારણ કે આ પાંચ વસ્તુઓ આપના ફેફસાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તો આવો જાણીએ કે એવી કંઈ પાંચ વસ્તુઓ છે કે જે ન ખાવી જોઈએ.

ફેફસાને નુકસાન પહોંચાડનારી વસ્તુઓ:

ડાયટ એક્સપર્ટનું કહેવું છે કે, સામાન્ય રીતે મીઠુ સ્વાસ્થ્ય માટે જરૂરી મનાય છે પરંતુ જો આ જ મીઠાનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો તે ફેફસાઓ માટે સંકટ બની શકે છે. એટલા માટે ફેફસાને એકદમ સ્વસ્થ રાખવા માટે મીઠાનું સેવન ઓછું કરી દેવું જોઈએ.

એક્સપર્ટ્સ કહે છે કે, જો ફેફસાઓને હંમેશા સ્વસ્થ રાખવા હોય તો શુગર વાળા ડ્રિંકને ક્યારેય ન પીશો. આના નિયમીત સેવનથી વયસ્કોમાં બ્રોકાઈટિસ થવાની શક્યતાઓ રહે છે. શુગર વાળા ડ્રિંગ્સની જગ્યાએ આપ પાણીનું વધારે સેવન કરી શકો છો.

એક્સપર્ટ્સ કહે છે કે, જે લોકો નોનવેજ ખાતા હોય તે લોકોએ ચેતી જવું જોઈએ. કારણ કે અમૂક નોનવેજ ફૂડનું રો-મટીરીયલ પ્રોસેસ્ડ હોય છે અને તેને પ્રીઝર્વ રાખવા માટે નાઈટ્રાઈટ નામનું એક તત્વ મિલાવવામાં આવે છે. આના સેવનથી ફેફસામાં સોજો અને તણાવની સ્થિતિ પેદા થાય છે. ત્યારે આવા સમયે નોનવેજ ખાવાથી બચવું જોઈએ.

ડેરી પ્રોડક્ટ્સ જેવી કે દૂધ, દહી અને પનીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક હય છે. પરંતુ જ્યારે આપ તેનું વધારે સેવન કરવા લાગો છો ત્યારે તે ફેફસા માટે નુકસાનકારક સાબિત થાય છે. એટલા માટે ડેરી પ્રોડક્ટ્સનું સેવન લિમિટમાં જ કરવું જોઈએ.

ડાયટ એક્સપર્ટ્સનું કહેવું છે કે, શરાબ આપના શરીરની દુશ્મન છે. આ ફેફસા માટે ખૂબ જ હાનીકારક હોય છે. આમાં ઉપસ્થિત સલ્ફાઈટ અસ્થમાના લક્ષણોને વધારી શકે છે. શરાબમાં ઈથેનોલ પણ હાજર હોય છે કે જે ફેફસાઓને નુકસાન પહોંચાડી શકે છે.

[quads id=1]

Related Articles

Back to top button