દુનિયાભરના લોકો માને છે કે જુગાડની બાબતમાં ભારતના લોકોનો કોઈ મુકાબલો નથી. ભારતની જુગાડ પદ્ધતિનો દુનિયામાં કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. તમે સોશિયલ મીડિયા પર દેશી જુગાડના ઘણા બધા વીડિયો જોયા જ હશે, પરંતુ આજે અમે તમને એવા દેશી જુગાડનો ફોટો બતાવવા જઈ રહ્યા છીએ. આ ફોટો જોઈને તમારી આંખો પણ ખુલ્લી જ રહી જશે. અને તમે તેના પર વિશ્વાસ પણ નહિ કરી શકો.
જુગાડની બાબતમાં ભારતીયોનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી
વાયરલ થઈ રહેલ આ ફોટો જોઈને તમે પણ કહેશો કે ખરેખર જુગાડ મામલે ભારતીયોનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. તમે ઘર બનાવતી વખતે ના ઘણા બધા પ્રકારના જુગાડ જોયા જ હશે. અને આ ફોટો પણ ઘરના બાંધકામ દરમિયાનનો જ છે. જો કે જોવામાં આવે તો, ઘરના બાંધકામ દરમિયાન ભારતના કામદારો સૌથી મુશ્કેલ અને સખત મહેનત કરે છે. સખત તડકા અને કડકડતી ઠંડીમાં ઘણા કલાકો સુધી ઊભા રહીને તેઓ લોકોના ઘરો બનાવે છે.
જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે ઘરના જ બાંધકામ દરમિયાનનો જ છે. આ ફોટામાં જોઈ શકાય છે કે મજૂરો એક ઘરની દિવાલને પ્લાસ્ટર કરવા માટે ટ્રેક્ટરની ટ્રોલીને ક્રેનથી લટકાવીને તે ટ્રોલી પર ઉભા રહીને દિવાલ પર પ્લાસ્ટર કરે છે. મજૂરોના આ જુગાડને જોઈને આઈપીએસ ઓફિસર દીપાંશુ કાબરા પણ તેમના વખાણ કરતા રોકી શક્યા નહીં.
IPS અધિકારીઓને પણ થયા હેરાન
IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ ફોટો પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે તેણે ફની કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું, ‘ભારતીયો નો કોઈ મુકાબલો નથી.’ આ ફોટો જોઈને લોકો ઘણી રિટ્વીટ કરી રહ્યા છે. અને આ ફોટોને હજારો લાઈક્સ પણ મળી છે. સાથે જ લોકો આ ફોટો જોઈને ઘણી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘જરૂરિયાત જુગાડની જનની છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…