દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ સ્ટોરિમાં કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ રહી છે. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હંમેશા સોશિયલ હેડલાઇન્સમાં રહે છે. દીપિકા પાદુકોણની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.
તાજેતરમાં, દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. જે અત્યારે ખુબજ જડપીથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં દીપિકા પાદુકોણ સાડીમાં જોવા મળી રહી છે. સાડીમાં દીપિકા પાદુકોણનો લુક ખૂબ જ ખૂબસૂરત લાગી રહ્યો છે.
દીપિકાની આ તસવીરો ઘણા ફેન પેજ પરથી પણ શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં દીપિકા પાદુકોણ પીળી અને હળવા ગ્રે શેડની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. દીપિકા પાદુકોણે કેબીસી 13 ના ભવ્ય શુક્રવારના એપિસોડ માટે આ પોશાક પહેર્યો હતો.
જેમાં તે કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા ફરાહ ખાન સાથે રમત રમશે. પશ્ચિમી હોય કે પરંપરાગત, દીપિકા પાદુકોણ દરેક લૂકમાં અદભૂત લાગે છે. સુપરહિટ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ‘ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર દીપિકાની એક્ટિંગ અને સ્ટાઇલિશ સ્ટાઇલને તેના ચાહકોએ ખૂબ પસંદ કરી છે.
ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ‘ માં, દીપિકા પાદુકોણ કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન સાથે જોવા મળી હતી અને પહેલી જ ફિલ્મથી તે લોકોની પસંદ બની ગઈ હતી. ફિલ્મમાં ડેબ્યૂ કરતા પહેલા દીપિકા પાદુકોણે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ પોતાનો રોલ બતાવ્યો હતો.
દીપિકા પાદુકોણની કારકિર્દીની વાત કરીએ તો આ દિવસોમાં તે પોતાની ફિલ્મ ‘83‘ ને લઈને ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં દીપિકા તેના પતિ રણવીર સિંહ સાથે ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકા ભજવશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્નીના રોલમાં જોવા મળશે.
જ્યારે રણવીર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા છેલ્લે વર્ષ 2020 માં રિલીઝ થયેલી ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકો તરફથી બહુ પ્રતિસાદ મળ્યો નથી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…