બોલિવૂડમનોરંજન

દીપિકા પાદુકોણ પુરૂષોના બાથરૂમમાં ઘુસી ગઈ, ત્યારબાદ થયું એવું કે તમે પણ નહિ રોકી શકો હસી…

દીપિકા પાદુકોણ પુરૂષોના બાથરૂમમાં ઘુસી ગઈ, ત્યારબાદ થયું એવું કે તમે પણ નહિ રોકી શકો હસી...

હાલમાં દીપિકા પાદુકોણ ઘણી ચર્ચામાં આવી રહી છે. જે હાલમાં તેની આગામી ફિલ્મ ‘ઘેરૈયાં’ના પ્રમોશનમાં ઘણી વ્યસ્ત જોવા મળી રહી છે. ખરેખર હાલમાં સોશ્યિલ મીડિયા સહીત સમાચારમાં એટલા માટે ચર્ચામાં આવી રહી છે કારણકે આ દીપિકા પાદુકોણે તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન એવા ઘણા ખુલાસા કર્યા છે, જેને જાણીને તમે પણ બધા ચોંકી જશો.

જો કે દીપિકા પાદુકોણે તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન કહ્યું હતું કે તે પુરૂષોના બાથરૂમનો ઉપયોગ કરે છે અને આમ તેને એક જાણીતી અભિનેત્રીએ મદદ કરી હતી. દીપિકા પાદુકોણે ફિલ્મ ‘ઘેરૈયાં’ના પ્રમોશન દરમિયાન વાતચીતમાં જણાવ્યું કે, એકવાર તેને કોન્સર્ટ દરમિયાન વોશરૂમમાં જવું પડ્યું હતું, અને તે વોશરૂમ ગઈ ત્યારે ત્યાં વોશરૂમની બહાર ઘણી લાંબી લાઈનો લાગેલ જોવા મળી હતી. ત્યારે તેને લાઈનમાં સમયના જોતા તે પુરુષોના વોશરૂમમાં જતી રહી હતી. ત્યારે આ દરમિયાન દીપિકા પાદુકોણ થયું એવું કે આ જાણીને તમને પણ હસું આવશે.

જો કે આ ‘ઘેરૈયાં’ના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણને સવાલ પૂછવામાં આવ્યો હતો, કે શું તે કોઈપણ પરિસ્થિતિમાં પુરુષોના વૉશરૂમનો ઉપયોગ કરશે? જો કે આ સવાલનો જવાબ આપતા પહેલા જ દિગ્દર્શક શકુન બત્રાએ કહ્યું કે કેમ નહિ કરે 100 ટકા દીપિકા પુરૂષોના બાથરૂમનો ઉપયોગ કરશે. આ ઉપરાંત ત્યાં હાજર અનન્યા પાંડેએ પણ કહ્યું કે જો વોશરૂમ સાફ હોય તો દીપિકા આ કામ કરશે. જયારે અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું કે દીપિકા પાદુકોણ આવું જરાય કરશે નહીં.

જો કે દીપિકા પાદુકોણે આ અંગે જણાવતા કહ્યું કે તે આ કામ કરશે નહિ પરંતુ તેને આ કામ કરી લીધું છે. અને જ્યારે તેણે આ કર્યું હતું ત્યારે તેની સાથે શકુન પણ હાજર હતો. જો કે બર્લિનમાં કોલ્ડપ્લેનો એક કોન્સર્ટ ચાલી રહ્યો હતો, ત્યારે આ સમયે આલિયા ભટ્ટ પણ તેની સાથે હતી. અને આ દરમિયાન આલિયા અને હું બાથરૂમ પહોંચ્યા તો ત્યાં ઘણી લાંબી લાઈન હતી. આ જોઈને અમે પુરુષોના બાથરૂમમાં ગયા, જ્યાં કોઈ સફાઈ નહોતી. પરંતુ અમને બાથરૂમનો ઉપયોગ કરવાની જરૂર હોય તો બીજી કોઈ વાતથી ફરક પડશે નહીં.

[quads id=1]

Related Articles

Back to top button