સ્વાસ્થ્ય

માત્ર 5 દિવસ માં પેટ ની ચરબી અને વજન ગાયબ કરતો જોરદાર દેશી ઈલાજ

વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે, કસરત કરે છેઆઠ દસ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે. ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો

જે તમારું વજન ઉતારવા માટે અસરકારક સાથે પૌષ્ટિક પણ રહેશે.વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી. તે કેલરીના લેવલને નીચું કરે છે. સાથે સાથે શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે

કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો. મેથી ના પાણી માં ફેટ્સ બર્ન કરવાના ગુણ હોય છે જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. તે તમારી પાચન ક્રિયા ને પણ મજબૂત કરે છે.

લગભગ 200 મિલી પાણીમાં થી 6 ગ્રામ તજનો પાવડર નાખીને 15 મિનીટ સુધી ગરમ કરો. પાણી હળવું ગરમ થયા પછી તેને ગાળીને તેમાં એક ચમચી મધ નાખો. સવારમાં ખાલી પેટે અને રાત્રે સુતા પહેલા પીવો. તજ એક શક્તિશાળી એન્ટી બેક્ટેરીયલ છે જે નુકશાનકારક બેક્ટેરિયાથી છુટકારો અપાવે છે.

વજન ઘટાડવામાં ઉતાવળ કરવા માટે તમે રૂટીન બદલી નાખો એટલે કે જો તમે એક નિશ્ચિત અંતરનું જોગિંગ એક નિશ્ચિત સ્પીડ સાથે કરો છો તો થોડા દિવસો બાદ એક્ટિવિટીના પીક પર પહોંચી જશો અને ત્યારબાદ વર્કઆઉટની આપની બોડી પર કોઇ અસર નહીં પડે

આવામાં તમારા માટે રોજ અલગઅલગ પ્રકારની કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ અને વેઇટ લિફ્ટિંગ કરવું જરૂરી બને છે. જ્યારે તમને લાગે કે તમારા વર્કઆઉટના પરિણામ નથી મળી રહ્યા તો તમારા વર્કઆઉટનું રૂટીન બદલીદો.

સાંજે ૨૦ થી ૨૫ ગ્રામ શુદ્ધ મધ સાદા આશરે ૨૦૦ મિલિ.પાણીમાં (ગરમ પાણીમાં નહિં અને લીંબુ પણ નહિં) મિક્સ કરીને ઢાંકીને મૂકી રાખવું અને સવારે દાતણ કે બ્રશ કરીને નરણાં કોઠે પી જવું. તે રીતે સવારે ફરીથી મૂક્વું અને રાત્રે સૂતી વખતે પી જવું

મધ ના પાણીમાં લીંબુ નાંખવું પણ માન્ય નથી. આમ કરવાથી વજન તો ઘટતું નથી પણ સાંધાનો દુઃખાવો બોનસમાં મળે છે. મધ ચરબી કાપવાનું કામ કરવાની સાથે એનર્જી પણ આપે છે. જેના કારણે ખોરાકમાં કાપ મૂકવા છતાં પણ અશક્તિ આવતી નથી

મેથી ના પાણી માં ફેટ્સ બર્ન કરવાના ગુણ હોય છે જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. તે તમારી પાચન ક્રિયા ને પણ મજબૂત કરે છે. દરરોજ રાત્રે સુતા પહેલા મેથી નું પાણી પીવાથી ખોરાક પચાવવા માં સરળતા રહે છે. તેના માટે મેથી ના દાણા ને પાણી માં પલાડી નાખો અને સુવાના અડધા કલાક પહેલા પાણી પીવું.

પેટ પર જામેલી ચરબી ના થર ઝડપ થી ઘટવા લાગશેએલોવેરા જ્યુસ પીવાથી પેટ ની ચરબી ઝડપ થી ઓછી થવા લાગે છે. તેમાં રહેલા તત્વો મેટાબોલીઝમ ને મજબૂત કરે છે. જેનાથી વજન ઓછુ કરવામાં સરળતા રહે છે. તેની સાથે સાથે એલોવેરા શરીર ને ડીટોકસ કરે છે.

અનાનસ અને આદું શરીર ના મેટાબોલીઝમ ને ઠીક રાખે છે. અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. અનાનસ માં વિટામીનસી નું પ્રમાણ વધારે હોય છે. સીઝન પ્રમાણે તમે આદું સાથે ખાટા ફળ નો ઉપયોગ કરી શકો છો. આના માટે થોડાક ટુકડા અનાનસ ના અને એક ટુકડો આદું નો લઇ ને મીક્ષર માં પીસી લો.

લગભગ એક ગ્લાસ જેટલું જ્યુસ બનાવી લો. સીઝન પ્રમાણે તમે સંતરા સાથે પણ આદું નો જ્યુસ પણ પી શકો છો. મોસંબી પણ લઇ શકો છો. ટુકમાં કોઈ પણ ખાટા ફળ નો ઉપયોગ કરો. દરરોજ સવારે એક ગ્લાસ જ્યુસ પીવાથી જરૂર થી ફાયદો થાય છે.

 

[quads id=1]

Related Articles

Back to top button