દાહોદ થી ઝાલોદ જઇ રહેલી એસટી બસ ની મહુડી ગામ નજીક કોઈક કારણોસર બ્રેક ફેલ થઈ જતાં તે ગામ ના વસવાટ ધરાવતા વિસ્તાર માં ઘૂસી ગઈ હતી.
આ એક્સિડન્ટ ને લીધે બે અબોલ પશુ ને ગંભીર ઇજા થતાં મૃત્યુ પામ્યા હતા આથી ગ્રામજનો માં રોષ જોવા મળી રહ્યોં હતો. તારીખ 3 એપ્રિલ ને શનિવાર ના રોજ એક એસટી બસ દાહોદ સ્ટેશન થી ઝાલોદ માટે રવાના થઇ હતી. રસ્તા માં વચ્ચે કાળી મહુડી ગામ ની નજીક આા બસ ની બ્રેક ફેલ થઈ જતાં બસ ગામ ના રહેણાંક વિસ્તાર માં ઘૂસી ગઈ હતી.
અકસ્માત સર્જાતાં પેસેન્જરો ના જીવ તાળવે ચોંટી ગયા હતા. આસપાસ ના વિસ્તાર ના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બ્રેક ફેલ થાય બાદ જે જગ્યા એ બસ આવી પહોંચી ત્યાં હાજર અબોલ પશુઓ માંથી બે પશુ બસ ની અડફેટે આવતા બંને પશુ એ જીવ ગુમાવ્યા હતા, આને લીધે લોકો ભારે ગુસ્સે થયા હતા.
આા ઘટના માં કોઈ બીજી જાનહાનિ થઈ નથી. એક્સિડન્ટ ની જાણ થતાં તરત જ પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…