પ્રેરણાત્મક

એક ભાઈ એ ભુખ્યા વૃધ્ધા ને જમવાનું આપ્યું તો એ વૃધ્ધા એ બદલા મા કર્યું કઈક આવું કે જોઈને તમારી આંખો પણ ભીંજાઇ જશે

હાલ ઇન્ટરનેટ પર અનેક લોકો ના સારા કામો ના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લોકો પોતપોતાની સગવડતા મુજબ જરૂરિયાત માંડો ને દાન ધર્માદો આપી ને સેવ કરી રહ્યા છે . હાલ માં જ એક એવી હદયસ્પર્શ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો માં એક માણસ ભૂખ્યા વૃધ્ધા ને પાણી ની બોટલ અને થોડુંક જમવાનું આપે છે. આા વસ્તુ ઑ મળતા એ વૃધ્ધા ના મુખ પર ખુશી છલકી ઉઠે છે.

એ ફટાફટ પોતાના પૈસા કાઢી ને મદદ કરનાર પેલા વ્યક્તિ સામે લંબાવે છે. પરનું તે વ્યક્તિ પૈસા લેવાની ના પાડી દે છે. આ વિડીયો ટ્વિટર પર લોકો ખૂબ શેર કરી રહ્યા છે. અને પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ખરેખર આ દાદીમા ખૂબ વિશાળ હદય ના કહેવાય કારણકે પૈસા લંબાવીને તેમણે સાબિત કરી દીધું કે તેઓ મફત મા ભોજન નથી કરવા માંગતા પરંતુ ખરાબ પરીસ્થિતિ નો ભોગ બન્યા છે.

વીડિયો શેર કરતી વખતે આઇપીએસ અધિકારીએ કોમેન્ટ માં લખ્યું છે કે “વીડિયોમાં મદદ જોઈને માતાજીની આંખો ભીની થઈ ગઈ હતી. તે પૈસા પણ આપતી હતી, પરંતુ મદદગારોએ સહેલાઇથી ના પાડી. વૃદ્ધો આ સ્થિતિ જોઈને દુખી થાય છે. જે જગ્યા એ વૃદ્ધોને તરછોડવા માં આવશે ત્યાં સમાજનું પતન નિશ્ચિત છે. વૃદ્ધોની કદર કરો.”

વિડિઓ સમગ્ર જુઓ:

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago