દેશ

ચોંકાવનારી ઘટના: નોકરી છૂટતા પતિ એ શરૂ કર્યો એવો ધંધો, હવે પત્ની કરી રહી છે આ માંગ…

ગત વર્ષ શરૂ થયેલ મહામારી ને કારણે થયેલ લોકડાઉન મા એક શખ્સ ની નોકરી ચાલી જતા તેને નવો ધંધો શરુ કરી દીધો હતો. અને આ ધંધા વિશે તેને પોતાની પત્ની ને કોઈ દિવસ જણાવ્યું ન હતું. પત્ની ને પોતાના પતિ નો મોબાઇલ અને લેપટોપ ચેક કરતા જયારે પતિ ના આ ધંધા બાબતે જાણવા મળ્યું ત્યારે તેણે છૂટાછેડા ની માંગ કરી.

આ બંને જણા પહેલી વખત એક કંપની ના કેન્ટીન મા વર્ષ 2017 મા મળ્યા હતા. ત્યારબાદ 2 વર્ષ ના પ્રેમપ્રકરણ બાદ 2019 મા તેમણે લગન કરી લીધા અને બેંગ્લોર મા સબરમાન્યમ નગર મા એક ઘર ભાડે રાખી ને ત્યાં સાંસારિક જીવન જીવવા લાગ્યા. પતિ ની ઉંમર 27 વર્ષ છે અને પત્ની ની ઉંમર 24 વર્ષ છે.

ત્યારબાદ વર્ષ 2020 મા લોકડાઉન થતા પતિ ની નોકરી છૂટી ગઈ. આથી તેણે કોમર્શિયલ દેહ વ્યાપાર નો ધંધો કરવાનો શરુ કરી દીધો. તેં કલાકો સુધી ફોન અને લેપટોપ મા કંઈક કર્યા રહેતો હતો અને ગમે ત્યારે ઘર ની બહાર પત્ની ને કાઇ પણ જણાવ્યા વિના કલાકો સુધી ચાલ્યો જતો હતો, આથી પત્ની ને શક ગયો.

શક થવાના કારણે મહિલા એ પોતાના ભાઈ ની મદદ થી પતિ નું લેપટોપ ચેક કરાવ્યું તો તેમાં એક સિક્રેટ ફોલ્ડર મા તેના પતિ ના કપડાં વગર ના ફોટા હતા. ત્યાર બાદ તેણે વધુ ચેક કર્યું તો ખબર પડી કે તેનો પતિ દેહવ્યાપર નો ધંધો કરી રહ્યો છે અને અન્ય મહિલા ઓ પાસેથી રંગરેલીયા મનાવવા માટે એક કલાક ના 3 હજાર થી 5 હજાર નો ચાર્જ વસુલૅ છે.

ત્યાર બાદ બેંગ્લોર પોલીસ અને મહિલા હેલ્પલાઇન બંને ટીમે આ કપલ ને અંદરોઅંદર સમજૂતી થી સમાધાન કરવા માટે ઘણી વખત કાઉન્સલિંગ કર્યું પરંતુ હવે બંને સાથે રહેવા માંગતા નથી. પતિ એ તો બધા ની સામે પણ કહ્યું કે તેને આ કામ હવે લીગલી કરવું છે. તેના કેમ મિત્ર ના મિત્ર એ આ કામ વિશે તેને સલાહ આપી હતી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago