દેશ

બજરંગ દળના કાર્યકરને જાનથી મારી નાખવાની ધમકી, કન્હૈયા લાલની હત્યાનો વિરોધ કર્યો હતો

ઉદયપુર હત્યાકાંડનો વિરોધ કરવા બદલ ચુરુના બજરંગ દળના કાર્યકરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ત્યાર બાદ પોલીસ પ્રશાસન એલર્ટ થઈ ગયું હતું. ચુરુના રાજગઢ તહસીલના સરદારપુરા ગામના રહેવાસી અને બજરંગ દળના કાર્યકર પ્રવીણ સરદારપુરાને પોલીસ કર્મચારીઓ મોકલીને સુરક્ષા આપવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરદારપુરા ગામના રહેવાસી પ્રવીણ કુમારના રિપોર્ટ પર પોલીસે કેસ નોંધ્યો છે. અધિક પોલીસ અધિક્ષક પ્રવીણ સરદારપુરાએ જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ઉદયપુર હત્યાકાંડના વિરોધમાં 1 જુલાઈએ શહેર બંધનું આહ્વાન કર્યું હતું. બજાર બંધને લઈને એક વ્યક્તિએ બજરંગ દળના કાર્યકરને મારી નાખવાની ધમકી આપી હતી. ફોન પર ધમકી આપનાર વ્યક્તિ પોતાને સંપત નેહરા ગેંગનો માણસ કાલુ જણાવ્યો હતો.

ફોન કરનારે જણાવ્યું કે, તે રાજુ સાથે કેમ ઝઘડો કર્યો, હું ગોળી મારી દઈશ. તમે કોણ છો, બજાર બંધ કરનારને હું ગોળી મારીશ. ત્યાર બાદ પ્રવીણ સરદારપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેની સાથે જ કેસ નોંધાયા બાદ પોલીસ અધિક્ષકના આદેશ પર સરદારપુરાને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પોલીસ દ્વારા બાબતમાં તપાસ કરવામાં આવી રહી છે અને જે મોબાઈલ નંબર પરથી કોલ આવ્યા છે તે ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

 

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago