અભિનેત્રી રાધિકા મદન આપણે બધા જાણીએ જ છીએ તે તેના બિન્દાસ અંદાજ માટે પ્રખ્યાત છે. અભિનેત્રી ફિલ્મ પટાખા’, ‘શિદ્દત’ અને ‘હિન્દી મીડિયમ’ જેવી ફિલ્મો શાનદાર અભિનય કરી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જ્યારે તે ટીવીથી કારકિર્દીની શરૂઆત કર્યા બાદ બોલીવુડમાં પણ સતત હીટ ફિલ્મો આપી ચુકી છે. એવામાં તેને આજે પોતાની કારકિર્દીને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.
અભિનેત્રી રાધિકા મદન દ્વારા ફિલ્મ ‘શિદ્દત’ ના પ્રમોશન દરમિયાન આપેલ એક ઈન્ટરવ્યુમાં તેને કહ્યું હતું કે, તેને કારકિર્દીની શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેની સાથે પોતાના ડેબ્યૂને લઈને ખુલાસો કરતા કહ્યું છે કે, ‘મારી શૂટિંગનો જ્યારે પ્રથમ દિવસ હતો ત્યારે મારે શૂટિંગના પ્રથમ દિવસે ગર્ભનિરોધક ગોળી લેવી પડી હતી. તેને જણાવ્યું હતું કે, જ્યારે દિગ્દર્શક તેને ગર્ભનિરોધક ગોળી ખરીદવાનું કહ્યું તો ચકિત થઈ ગઈ હતી. તેમ છતાં તે મારો પ્રથમ શોટ હતો તેથી મારે લેવી પડી હતી.
તેના સિવાય તેને એ પણ જણાવ્યું છે કે, તે સમયે જ મારા માતા-પિતા મને સરપ્રાઈઝ આપવા માટે મારા ઘરે આવી પહોંચ્યા હતા. હું તેમને જોઈને ખુશ થઈ ગઈ પરંતુ જ્યારે તેમને તે ગોળીઓને ઘરમાં જોઈ તો તે હેરાન થઈ ગયા હતા. તેમ છતાં તેમના પિતા દ્વારા માત્ર દવાઓ જોવામાં પરંતુ તેમને તેને કંઈપણ કીધું નહોતું.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…