આ મહિલાઓ ઘરે બેઠા બેઠા કરે છે અધધ રૂપિયાની કમાણી, જાણો એવું તો શું કરે છે…
આજના આધુનિક સમયમાં હાથના ટેળવે ગમે તે વસ્તુ કરી શકાય છે. હા, મોબાઈલ અને અન્ય ચીજ વસ્તુઓની મદદથી પણ તમે ઘરે બેઠા સારું એવી કમાણી કરી શકો છો. જે એક યુવતીઓએ સાબિત કરી દીધું છે. આ મહિલા શેરબજારમાં કામ કરીને સારી એવી કમાણી કરી રહી છે. મહિલાઓએ લોક ડાઉન ના સમયગાળા માં પણ શેરબજારમાં કામ કરીને ધૂમ કમાણી કરી હતી. મહિલા કહે છે કે અમે હાથમાં બંગડીઓ નથી પહેરી, અમે ભારતની સુરક્ષા માટે જવાબદાર નારીઓ છીએ અને સમય આવે એટલે અમે શેરબજાર સાથે જોડાયેલ કોઈપણ અઘરા ઉકેલનો જવાન લાવી શકીએ છીએ.
ગયા વર્ષમાં ડેબિટ ખાતું ખોલાવનાર મહિલાઓનું પ્રમાણ વધી ગયું છે. એટલે કે 70 ટકા મહિલાઓ શેરબજાર સાથે જોડાઈ ચૂકી છે. ઘણા યુવાનો શેરબજાર સાથે જોડાવવા માટે મન બનાવે છે પંરતુ સાહસના અભાવને લીધે તેઓ આમ કરી શકતી નથી. આની વિરૂદ્ધ મહિલાઓ સાહસ લેવામાં ડરતી નથી અને તેઓ સફળ પણ થાય છે.
યુવાનો ને લાગે છે કે બીજા લોકોને ખોટનો સામનો કરવો પડ્યો તો મારે પણ ખોટ થશે પંરતુ મહિલાઓ એવું વિચારતી નથી. ગયા વર્ષના માર્ચ મહિનામાં શેરબજારમાં પડેલી આ મહિલાઓ આજે ઘસાઈને હીરા બની ગઈ છે.
હવે બીજા લોકોની નીચે કામ કરવાને બદલે તેઓ જાતે શેરબજારમાં કામ કરીને એક મહિના જેટલો પગાર એક દિવસમાં કમાઈ લે છે. આવામાં કહીએ કે પુરુષો કંઈ કરી શકતા નથી અને મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે.
તો ચાલો આપણે શેરબજાર સાથે જોડાયેલ અંકિતા બેનની વાત કરીએ. અંકિતા બેનને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટ પ્લાન અને ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. આમાં તેઓએ શરૂઆતમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
હવે દર વર્ષે તેણીની 1.5 લાખથી 2 લાખની કમાણી કરે છે. તેણીની એ હવે ગોલ્ડ બોન્ડમાં 7થી વધુ લાખનું રોકાણ કરી લીધું છે. જે કહે છે કે સાહસ વિના સિદ્ધિ નથી. જોકે તે એકલા સ્વાર્થી બનીને કમાણી કરતી નથી પંરતુ તે બીજી સાત મહિલાઓને પ્રોત્સાહન પણ આપે છે.