જાણવા જેવુંજ્યોતિષધાર્મિક

જીવનમાં રાહુનો પ્રભાવ પડવાથી શકે છે આ ગંભીર નુકશાન, અત્યારે જ જાણી તરત જ કરી લ્યો તેનાથી બચવાનો આ ઉપાય

મનુષ્યના જન્મની સાથે જ જીવન પર ગ્રહોનો ઘણો પ્રભાવ શરૂ થઈ જાય છે.જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો એના કારણે વ્યક્તિના જીવનમાં ઘણી બધી પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. વ્યક્તિએ દરેક પગલે કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ ગ્રહને સૌથી પાપી ગ્રહ માનવામાં આવ્યો છે. રાહુ ગ્રહને છાયા ગ્રહ પણ કહે છે. રાહુની મહાદશા શનિ ગ્રહની અપેક્ષાએ કરતાં ઘણી વધારે હાનિકારક માનવામાં આવે છે. કોઈ વ્યક્તિની કુંડળીમાં એની સ્થિતિ સારી ન હોય તો એના કારણે મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.

રાહુની મહાદશાને કારણે વ્યક્તિ કોઈ પરસ્ત્રીના ચક્કરમાં આવી જાય છે, કે પછી પોતાની પત્ની સિવાય કોઈ અન્ય પરિણીત મહિલા સાથે સંબંધ બનાવવા લાગે છે. રાહુનો ખરાબ પ્રભાવ થતા વ્યક્તિનું મન ધર્મ-કર્મમાં નથી રહેતું, વ્યક્તિ ધર્મમાં વિશ્વાસ નથી રાખતો. એના સિવાય તે પોતાના પરિવાર, ગુરુનું પણ અપમાન કરી શકે છે.વ્યક્તિ હંમેશા અસત્યનો સહારો લેવા લાગે છે.

વ્યક્તિની વાણીમાં કટુતા આવી જાય છે, તેમજ તે લોકોને દગો આપવા લાગે છે. સતત આર્થિક નુકશાન થવું રાહુનો ખરાબ પ્રભાવ હોય છે, એના સિવાય માનસિક તણાવ પણ વધે છે. કુંડળીમાં રાહુની સ્થિતિ ખરાબ થવાને કારણે ગેસની બીમારી, પેટની બીમારી, વાળ ખરવા, માનસિક તણાવ, માથાનો દુઃખાવો, ગાંડપણ જેવી બીમારીઓ ઉત્પન્ન થવા લાગે છે.

વ્યક્તિની કુંડળીમાં રાહુની અશુભ અસર કુંડળીમાં રાહુના અશુભ પ્રભાવોને લીધે વ્યક્તિમાં ખરાબ ટેવો આવવા લાગે છે. ધર્મનો માર્ગ છોડીને, તે ખોટા માર્ગને અનુસરવાની ફરજ પડી છે. આ સાથે, તમે માંસ અને મદીરાનું સેવન કરવાનું શરૂ કરી ડે છે. બુધ, શુક્ર અને શનિ રાહુના મિત્રો છે જ્યારે સૂર્ય અને ચંદ્ર રાહુના શત્રુ છે. મંગળ અને ગુરુ રાહુ સાથે સમાન સંબંધ ધરાવે છે.પેટના રોગો જેવા કે ગેસની સમસ્યા, વાળ ખરવા, માથાનો દુખાવો વગેરે. એક મોટો રોગ પણ થઈ શકે છે.

આ માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઉપાયો સૂચવ્યા છે. કે જો વ્યક્તિની કુંડળીમાં રાહુની અસર વર્તાય તો ભૈરવ મંદિરમાં રવિવારે તેલનો દીપ કરવો. દરરોજ બજરંગ બાણનો પાઠ અથવા હનુમાન ચાલીસાના પાઠ કરો. દર સોમવારે શિવલિંગ પર જળ ચઢાવો. શનિવારે કાળા ધાબળાનું દાન કરો. કૂતરાને રોટલી ખવડાવો, પક્ષીને ખવડાવો અને બ્રાહ્મણને ખવડાવો.

લોખંડનું દાન કરવાથી રાહુના કારણે થતા દોષ નિશ્ચિતપણે દૂર થશે.તમે કાળા કૂતરાને રોટલી નાખો. તમે રાત્રે સુતા સમયે પોતાના તકિયા નીચે જવ રાખો અને સવારે એ જવને પક્ષીઓને નાખો.તમે શનિવાર અને મંગળવારના દિવસે કીડીને ગળ્યું ખવડાવો, એના સિવાય શનિવારના દિવસે તમે વાપરેલો ધાબળો કોઈ નિર્ધન વ્યક્તિને દાનમાં આપો.રાહુ શુભ ફળ આપે છે.

કુંડળીમાં રાહુની શુભ સ્થિતિની સાથે વ્યક્તિને આદર આપવામાં આવે છે અને રાજકારણીની મદદથી ઉચ્ચ પદ મેળવે છે. કુંડળીમાં રાહુના શુભ સ્થાનમાં હોવાથી વ્યક્તિને તમામ પ્રકારના ભૌતિક આનંદ મળે છે.જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુની ખરાબ સ્થિતિ છે.
વ્યક્તિએ રોજ નિયમિત રીતે “ॐ भ्रां भ्रीं भ्रौं सः राहुवे नमः” મંત્રનો જાપ કરવો જોઈએ.

[quads id=1]

Related Articles

Back to top button