જાણવા જેવુંજ્યોતિષધાર્મિક

સવારે સૂર્યને જળ ચડાવતી વખતે બોલો માત્ર આ નામ, દરેક અધૂરી ઈચ્છા 100% થઈ જશે પૂરી

મિત્રો તમે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને જરૂર સૂર્યદેવ ને જળ અર્પણ કરતા હશો પરંતુ જો તમને ખબર ના હોય તો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અમુક નિયમ આપેલ છે જો તમે એ નિયમ પ્રમાણે સૂર્ય દેવને જળ અર્પણ કરશો તો તમારી બધી અધૂરી ઈચ્છાઓ પુરી થઈ જશે.

સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં પથારીનો ત્યાગ કરી સ્નાનાદિ કાર્યો કરી લેવા. એક ત્રાંબાના કળશમાં પાણી ભરી અને તેમાં ચપટી કંકુ અથવા લાલ ચંદન અને લાલ ફુલ રાખી સૂર્યદેવને અર્ધ્ય આપવો. સૂર્યદેવને જળ સાત વખત ચડાવવું. આ કાર્ય કરતી વખતે સૂર્યમંત્ર પણ બોલવો. જળ ચડાવતી વખતે હાથ માથાની ઉપર હોવા જોઈએ.

પરંતુ મિત્રો ખરેખર જો એ પાણી માં અમુક પાંચ વસ્તુ ઉમેરી ને જળ અર્પણ કરવામા આવે તો સૂર્યદેવ તેનું પાંચ ઘણું કરીને આપે છે પરંતુ સામાન્ય રીતે અમુક વસ્તુઓના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.

હંમેશા સૂર્યદેવને તાંબાના વાસણમાં જ જળ અર્પણ કરવુ જોઈએ અને સૂર્યદેવને જે પાણી ચડાવે તે હંમેશા તુલસી માં પડે તો તેના અનેક લાભ થઈ શેક છે કારણ કે તે પાણીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.  ૧. ૐ  સૂર્યાય નમઃ   ૨. ૐ  ભાસ્કરાય નમઃ  ૩. ૐ  રવિય નમઃ  ૪.ૐ મિત્રાય નમઃ  ૫. ૐ  ભાનવે નમઃ  ૬. ૐ ખગય નમઃ  7.ૐ હિરણ્યગર્ભાય

સવારે સૂર્યને જળ અર્પણ કરતાં સૂર્યદેવના સાત નામના ઉચારણથી શરીરમાં શક્તિનું આદાન પ્રદાન થાય છે. મન મસ્તિષ્ક પ્રફુલ્લિત રહે  છે.  આ વસ્તુ નું નિયમિત રીતે પાલન કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ સબળ બને છે.સવારે તેમની પૂજા કરવાથી ઘર-પરિવાર અને સમાજમાં સમ્માન મળે છે.

સૂર્યની કૃપા મેળવવા  માટે રવિવારે ગોળનું દાન કરવું જોઈએ.અને સૂર્યને  જળ ચઢાવતી વખતે સૂર્ય મંત્રના , ૐ સૂર્યાય નમ: ૐ આદિત્યાય નમ: ૐ ભાસ્કરાય નમ વગેરે મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ.

સૂર્ય દેવના ઉપરોક્ત જણાવેલ આટલા નામ દરરોજ સવારે નાહી  ધોઈને સ્વસ્થ થઈને પૂજા કર્યા બાદ સૂર્ય દેવને જળ ચડાવતી વખતે આ મંત્રોનું સ્મરણ કરવાથી તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેમજ જો સાચા મનથી જાપ કરવામાં આવે તો સૂર્ય દેવ આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

તેથી આ મંત્રોનો જાપ નિયમિત કરવો જોઈએ. જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા ઈચ્છો છો તો આ મંત્રો નો જપ સાચા મનથી અને નિયમિત કરવો. તેનાથી ચોક્કસ મનપસંદ ફળ પ્રાપ્ત થાય છે.સૂર્ય ભગવાનની કૃપાથી ઘર-પરિવાર અને સમાજમાં સમ્માન મળે છે. સવારે વહેલાં ઊઠીને જળ ચઢાવવાથી ત્વચાની ચમક વધે છે.

[quads id=1]

Related Articles

Back to top button