મનોરંજન

ધિક્કાર છે આવા નીચ લોકો પર, એટીએમ માં મૂકેલા સેનેટાઈઝર ને પણ છોડ્યું નહીં: જુઓ સમગ્ર વિડીયો

કોરોના ને લીધે હેન્ડ સેનેટાઈજર નો ઉપયોગ ઘણો વધી ગયો છે. જાહેર જગ્યાએ લોકો ની સગવડતા માટે ઘણી કંપનીઓ સેનેટાઈઝર મૂકે છે. જેમકે બેંક, મોલ, એટીએમ માં તેમજ અન્ય જાહેર જગ્યા એ મૂકેલા હોય છે. આ વસ્તુ નો ઘણા લોકો દુરુપયોગ કરે છે અને અંતે આવા લોકો ને લીધે સુવિધા આપનારી સંસ્થાઓ બદનામ થાય છે.

શિક્ષિત લોકો નું રાજ્ય ગણાતા કેરળ માં એક એવો મામલો સામે આવ્યો છે કે પૈસા કાઢવા આવેલા એક વ્યક્તિ એટીએમ માંથી સેનેટાઈઝર ની બોટલ ચોરી લીધી. આ વીડિયો આઇપીએસ ઓફિસર દિપંશું કાબરા એ શુક્રવારે ટ્વીટર પર મૂક્યો હતો. તેમને લખ્યું કે દેશ માં લાખો એટીએમ છે. જો આવા મૂર્ખાઓ થી સેનેટાઈઝર બચાવવા માટે 200-300 રૂપિયા નું પુંજરું મૂકવું પડે તો લાખો રૂપિયા તો આમાં જ ચાલ્યા જાય. જો તમે વ્યવસ્થિત ઉપયોગ કરશો તો આ પૈસા બચશે અને તમારી ભલાઈ ના કામ માં જ વાપરવામાં આવશે. ખેર કંઈ વાંધો નઈ. હમ નહીં સુધરેંગે.

આ શખ્સ પેલા સેનેટાઈઝર થી હાથ સાફ કરે છે અને પછી એટીએમ નો ઉપયોગ કરે છે. એટીએમ નો ઉપયોગ પૂર્ણ થયા બાદ તે સેનેટાઈઝર ની બોટલ લઈ ને પોતાની બેગ માં મૂકી ચાલતી પકડે છે. ધિક્કાર છે આવા નરાધમો પર. શેર કરો આ વિડિયો અને લોકો ને જાગૃત કરો.

[quads id=1]

Related Articles

Back to top button