લુખ્ખાઓ એ 15 વર્ષ ની છોકરીને કરી અગવા, છોકરીએ જેવું માસ્ક ઉતાર્યુ કે તરતજ મોઢું જોઈને…
અત્યારે ચેપ લાગવાથી બચવાં બધા લોકો ફરજીયાત માસ્ક નો ઉપયોગ કરે છે. માસ્ક પહેરવાથી સ્વસ્થને ઘણા ફાયદા થાય છે પરંતુ લોકોના મોઢા ઓળખવામાં ઘણી તકલીફો ઉભી થાય છે. જ્યારે વ્યક્તિ એ માસ્ક પહેર્યું હોય છે ત્યારે તેની ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય છે. માસ્ક ને કારણે આવી જ એક ભૂલ રાજસ્થાનમાં એક કિડનેપર ગેંગથી થઈ ગઈ. ચાર-પાંચ કિડનેપરોએ મળીને એક 15 વર્ષની છોકરી નું અપહરણ કર્યું પરંતુ જ્યારે છોકરી એ માસ્ક ઉતાર્યું ત્યારે તેઓ ચોંકી ગયા.
માસ્ક ઉતરતા ખબર પડી કે જે છોકરીને કીડનેપ કરવા આવ્યા હતા તે આ છોકરી ન હતી. માસ્ક ને લીધે ઓળખવામાં ભૂલ પડી અને તેમણે ખોટી છોકરી ને કિડનેપ કરી લીધી. કિડનેપ કર્યા બાદ એ લોકો વાત કરવા લાગ્યા કે અરે યાર આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, ચાલો આને પાછી મૂકી આવીએ. બન્યું એવું કે 10મા ધોરણમાં ભણતી એક છોકરી મોઢા પર માસ્ક લગાવીને તેની બહેનપણીના ઘરે ચાલીને જઇ રહી હતી ત્યારે રસ્તામાં એક વાન આવીને સામે ઊભી રહી ગઈ. તેમાંથી ચાર પાંચ જણા ઉતર્યા અને મોઢા પર કપડું ઢાંકીને તેને અગવા કરી લીધી.
ત્યાર બાદ એ બદમશો એ દીકરી એ કાન માં પેરેલા ટોપ્સ લઈ લીધા અને વાન માં બેસાડી ને પાછી મૂકી ગયા. બીજી બાજુ ઘરેથી દીકરી ખોવાઈ જવાને કારણે પરિવારના લોકો પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. એ સમયે દીકરીએ પોતાની માતાને ફોન કરીને જણાવ્યું કે તે પોતે ક્યાં આગળ છે અને દીકરી પોતાના ઘરે પહોંચી ગઇ, ઘરે પહોંચીને તે દીકરીએ પોલીસવાળાને અને પરિવાર લોકોને આખી વાત કહી. પોલીસ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
માસ્ક પહેરવા ને લીધે એક દીકરી નો જીવ બચી ગયો કારણકે જો માસ્ક ન પહર્યું હોત તો કિડનેપરો જે છોકરી ને પકડવા આવ્યા હતા એ પકડાઈ જાત અને દીકરી નો જીવ જોખમ માં મુકાઇ જાત પરંતુ માસ્કે જીવ બચાવી લીધો.