સમાચાર

“હું તમારા બહેન સાથે ભાગી જાવ તો તમે શું કરશો?” વાંચો ઇંટરવ્યૂ માં પૂછાયેલા વિચિત્ર પ્રશ્નો

સિવિલ સર્વિસ માટેની પરીક્ષા ભારતની સૌથી અઘરી પરીક્ષાઓ માંથી એક છે. આ પરીક્ષામાં બેઠેલો દરેક વ્યક્તિ આઈએએસ અધિકારી બનવા નું સપનું જોતો હોય છે. પરંતુ અમુક ગણ્યાગાંઠ્યા લોકો જ પોતાનું આ સપનું પૂરું કરી શકે છે. ઘણા લોકો લેખિત પરીક્ષા પાસ કરી જાય છે પરંતુ ઇન્ટરવ્યૂ દરમિયાન લેવામાં આવતા પર્સનાલિટી ટેસ્ટમાં પાસ થતાં નથી. કારણકે આ પર્સનાલિટી ટેસ્ટમાં ખૂબ જ કઠિન સવાલ પૂછવામાં આવે છે કે જેનો જવાબ દેવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે.

તો ચાલો આપણે આવા અજીબ સવાલો અને તેમના મજેદાર જવાબો વિશે જોઈએ.

પહેલો સવાલ: જો હું તમારી બહેન સાથે ભાગી જાવ તો તમે શું કરશો?
જવાબ: સર, તમારા થી સારો મુરતિયો મને મારી બહેન માટે નહીં મળે.

સલાવ: મહેશ અને સુરેશ જુડવા ભાઇ મહી મા પેદા થયા હતા. પરંતુ પરિવાર વાળા લોકો તેમનો જન્મદિવસ જૂન મહિના માં મનાવે છે, આવું કેમ?
જવાબ: તેમનો જન્મ મહિ મા થયો હતો એ ગામનું નામ છે. હકીકતમાં તેમનો જન્મ જૂન મહિનામાં થયો હશે.

સલાવ: એક કાચા ઈંડા ને તમે સિમેન્ટ થી બનેલા તળિયા એવી રીતે પાછડો કે એ તૂટે નહિ.
જવાબ: સિમેન્ટ નું બનેલું તળિયું ખુબ મજબૂત હોય છે, ઈંડુ તકરવાથી એ તૂટશે નહિ.

સલાવ: મોર ઈંડા નથી આપતા છતાં પણ બચ્ચા કઈ રીતે પેદા થાય છે
જવાબ: ઈંડા મોર નથી આપતો મોરણી આપે છે.

સલાવ: જેમ્સ બોન્ડ ની પાસે પેરાશૂટ નથી અને તેને એરોપ્લેન ની બહાર ફેંકી દેવામાં આવે છે છતાં પણ તે બચી જાય છે એવું કઈ રીતે બની શકે?
જવાબ: એરોપ્લેન ઉડતુ નઇ હોય રનવે પર જ ઊભું હશે.

સલાવ: “નાગ પંચમી” નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય.
જવાબ: નાગ ડીડ નોટ પંચ મી

સલાવ: જો તમારા એક હાથમાં 3 સફરજન અને ચાર સંતરા અને બીજા હાથમાં ચાર સંતરા અને ત્રણ સફરજન હોય તો તમારી પાસે શું હશે
જવાબ: બોવ મોટા હાથ

સલાવ: એક દીવાલ બનાવવામાં 8 આદમી 10 કલાક લગાવે છે. તો આ રૂમની દીવાલ બનાવવામાં ચાર આદમી ને કેટલો સમય લાગશે.
જવાબ: જરૂર નથી કારણ કે આ રૂમની દિવાલ પહેલેથી જ બનેલી છે.

સલાવ: એક મર્ડરના આરોપીને મોતની સજા આપવામાં આવી. તેને જેલના ત્રણ રૂમ માંથી કોઈ એક રૂમ પસંદ કરવા માટે કહેવામાં આવ્યું. એક રૂમમાં આગ સળગાવી હતી, બીજા રૂમમાં હથિયારબંધ હત્યારા હતા, અને બીજા રૂમમાં ત્રણ વર્ષથી ભૂખ્યા સિંહો ભરેલા હતા. જો તમે આ આરોપીઓ હોવ તો કયો કમરો પસંદ કરશો.
જવાબ: ત્રીજો કરો કારણ કે ત્રણ વર્ષથી ભૂખ્યા સિંહ હવે મરી ગયા હશે.

સલાવ: સોને કી ઉસકા નામ બતાયે જો સુનાર કી દુકાન પર નહીં મિલતી.
જવાબ: ચારપાઈ, આનો ઉપયોગ સુવા માટે થાય છે પરંતુ સોના ની દુકાને નહીં મળે.

[quads id=1]

Related Articles

Back to top button