સમાચાર

કોરોના વેક્સીન બનાવવા વાળી કંપની માલિકે લંડન મા આટલા કરોડ માં ભાડે રાખ્યો બંગલો, ભાડું જાણી ને ..

કોવિશીલ્ડ વેક્સીન બનાવા વાળી કંપની ના સિઈઓ અદાર પુનાવાલા છે. તેમણે લંડન માં એક બંગલો ભાડે રાખતા તેઓ ફરી એક વખત ચર્ચા મા આવ્યા છે. હાલ માં અદારપૂનાવાલા એ લંડન મા એક બંગલો ભાડે રાખ્યો છે. આ બાંગ્લા નું એક મહિના નું ભાડુ 2 કરોડ રૂપિયા છે. આ બંગલો લંડન ના સૌથી આમિર ગણાતો વિસ્તાર મેફેયર મા આવેલો છે. આ બંગલા મા તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અને આ બંગલા થી એક ડાયરેક્ટ રસ્તો મેફેયર ના સિક્રેટ ગાર્ડન સુધી લઇ જાય છે.

સૌથી મોંઘા વિસ્તારો મા ગણાય છે મેફેયર:

અદાર પુનાવાલા દ્વારા ભાડે રાખવામાં આવેલ આ બંગલો વેસ્ટમિસ્ટર કે જે મેફેયર મા સ્થિત છે. આ એરીયો ફક્ત લંડન જ નહિ પરંતુ દુનાયા ના સૌથી મોંઘા વિસ્તારો માનો એક છે. આ પ્રોપટી ના માલિક પોલેન્ડ ના અરબપતી ડોમનીકા કુલઝાઈક છે જેમની પાસેથી અદાર પુનાવાલા એ બંગલો ભાડે રાખ્યો છે. બંગલું ભાડુ એક અઠવાડિયા ના 50 લાખ એટલે કે મહિના ના અંદાજિત 2 કરોડ પ્રમાણે નક્કી કરેલું છે.

આધુનિક સુવિધાઓ થી સજ્જ છે આ બંગલો:

આ બંગલો ટોટલ 25000 સ્કેરફૂટ મા પાથરાયેલો છે. જેમાં એક ગેસ્ટ હાઉસ પણ શામેલ છે. કહેવાય છે કે લંડન મા આ બંગલા ના એરિયા મા લગભગ 24 મકાન નો સમાવેશ થઇ જાય એટલો મોટો આ બાંગ્લા નો એરીયો છે. કોરોના ના સમયે આવી મોંઘી ડીલ ને લઇ ને લંડન મા પણ ઘણી ચર્ચાઓ થઇ રહી છે.

ટોટલ 5842 કરોડ રૂપિયા નું છે આ કંપની નું સામ્રાજ્ય:

પુનાવાલા આ પહેલા મેફેયર મા એક હોટેલ ખરીદતી વખતે બોલી લગાવામાં અસફળ રહ્યા હતા. ફોર્બસ ની એક રિપોર્ટ પ્રમાણે પુનાવાલા ની આ કંપની ટોટલ 5842 કરોડ રૂપિયા ની વેલ્યુ ધરાવે છે.
આ ડીલ ને કારણે લંડન મા કોરોના ને કારણે ઠપ્પ થઇ ગયેલા લેક્સરી હોમ ના બિઝનેસ ને એક સારો એવો ધક્કો મળ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button